1. Home
  2. Tag "Kashmir"

કાશ્મીરમાં 11 સરકારી કર્મચારીઓએ આતંકવાદીઓને કરી મદદ, થયા સસ્પેન્ડ 

કાશ્મીરમાં આતંવાદીઓને મદદ કરવી પડી ભારે સરકારી કર્મચારીઓએ કરી હતી આતંકવાદીઓને મદદ કરવામાં આવ્યા સસ્પેન્ડ  શ્રીનગર: કાશ્મીરમાં શાંતિ સ્થપાય તે માટે સરકાર દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પણ કાશ્મીરમાં કેટલાક એવા લોકો પણ છે કે જે લોકો આ આતંકીઓને મદદ કરી રહ્યા છે અને તેના કારણે આતંકી પ્રવૃતિઓ થતી હોય છે. જમ્મુ […]

J&K: SPOની હત્યા કરનારા આતંકીની થઇ ઓળખ, જલ્દી ખાતમો બોલાવાશે: IG

જમ્મૂ કાશ્મીરમાં SPOની હત્યાનો મામલો હત્યા કરનારા આતંકીની થઇ ઓળખ તેનો જલ્દી ખાતમો બોલાવાશે: IG નવી દિલ્હી: આતંકીઓએ થોડાક દિવસ પહેલા સ્પેશિયલ પોલીસ ઑફિસર ફૈયાઝ ભટ, તેમના પત્ની અને પુત્રીની હત્યા કરી ત્યારે હવે આ આતંકીઓ જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠનના હોવાની પુષ્ટિ જમ્મૂ અને કાશ્મીર પોલીસે કરી છે. IGએ જણાવ્યું હતું કે જૈશના પાકિસ્તાની […]

ઘાટીમાં હજુ પણ આશરે 200 જેટલા આતંકીઓ સક્રિય, વર્ષના અંત સુધીમાં સંખ્યા ઘટાડી દઇશું: કોર કમાંડર

ઘાટીમાં હજુ પણ આશરે 200 જેટલા આતંકવાદીઓ સક્રિય વર્ષના અંત સુધીમાં આ સંખ્યા ઘટાડી દેવાશે ચિનાર કોર કમાંડર લેફ્ટનેન્ટ જનરલ ડીપી પાંડેએ દર્શાવી આ મક્કમતા નવી દિલ્હી: છેલ્લા ઘણા વર્ષોથી જમ્મૂ કાશ્મીરની ઘાટીઓમાં વારંવાર આતંકવાદીઓ અનેક હુમલાઓને અંજામ આપતા હોય છે. ક્યારેક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ તો ક્યારેક ગોળીબાર કરે છે. ખાસ કરીને આતંકીઓને શરણ આપનારા […]

પાકિસ્તાને ફરીથી કાશ્મીરનો રાગ આલાપ્યો – વિદેશમંત્રી કુરૈશીએ સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ અધિકારીને આ મામલે લખ્યો પત્ર

પાક.એ ફરી કાશ્મીરનો મુદ્દો છેડ્યો પાક.ના વિદેશી મંત્રીએ સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીને લખ્યો પત્ર દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરમાં જ્યારથી કલમ 370 અસરહિન કરવામાં આવી છે તક્યારથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે, પાકિસ્તાનસતત આ મામલે દખલગીરી કરી રહ્યું છે, જમ્મુ કાશ્મીરમાંથઈ કલમ 370 નાબૂદ કર્યા બાદ તેને કેન્દ્ર સાશિત પ્રદેશ જાહેર કર્યાને પણ કેટલોય સમનય વિતી […]

જમ્મુ અને કાશ્મીર: ભારતીય સેનાએ ગુલમર્ગમાં આવેલા 106 વર્ષ જૂના શિવમંદિરનો કર્યો જીણોદ્ધાર

જમ્મુ અને કાશ્મીરમાં શિવમંદિરનો સેનાએ કર્યો જીણોદ્ધાર શિવજીનું મંદિર 106 વર્ષ જુનું ભક્તોને જલ્દી દર્શન કરવા મળે તેવી સંભાવના શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં એક પ્રાચીન શિવ મંદિરનો ભારતીય સેના દ્વારા જીણોદ્ધાર કરવામાં આવ્યો છે. તેને મંગળવારે સામાન્ય લોકો માટે ખોલ્યું. વર્ષ 1915માં બનેલા આ મંદિર અભિનેતા રાજેશ ખન્ના અને મુમતાઝની ફિલ્મ આપ કી કસમના પ્રખ્યાત ગીત […]

જમ્મુ-કાશ્મીર રસીકરણ મામલે મોખરેઃ- 100 ટકા લોકોનું થયું રસીકરણ

જમ્મુમાં સૌથી વધુ રસીકરણ 100 ટકા લોકોનું થયું રસી કરણ શ્રીનગરઃ-સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર તીવ્ર બનતી જોવા મળી હતી ત્યારે રસીકરણને પણ વેગ આપવામાં આવ્યો છે, જેથી કરીને મોટા ભાગના લોકોને રસી આપીને કોરોના સામે સુરક્ષાત્મક પગલું ભરી શકાય ત્યારે દેશના કેટલાક જીલ્લાઓ એવા છે કે જ્યા અત્યાર સુધી મોટા પાયે વેક્સિન આપવાું કાર્ય […]

પાકિસ્તાનના સાંસદનું ભડકાઉ નિવેદન, કહ્યુ પરમાણું બોંબનો ઉપયોગ કાશ્મીર-પેલેસ્ટાઈનની આઝાદી માટે કરો

પાકિસ્તાનના સાંસદ મૌલાના ચિત્રાલીનું નિવેદન પરમાણું બોંબનો ઉપયોગ કાશ્મીર-પેલેસ્ટાઈનની આઝાદી માટે કરો: પાકિસ્તાની સાંસદ ભડકાઉ નિવેદન પાકિસ્તાન માટે વધારી શકે છે મુશ્કેલી દિલ્લી: પાકિસ્તાન દ્વારા અવાર-નવાર પોતાના પરમાણું બોંબને લઈને ભારતને ધમકીઓ આપવામાં આવતી જ હોય છે. ભારતને પાકિસ્તાનની આ પ્રકારની ખોટી ધમકીથી કાઈ ફરક પડતો નથી, પણ હવે પાકિસ્તાનના સાંસદ દ્વારા ભડકાઉં નિવેદન આપવામાં […]

વિદેશી પ્રતિનિધિઓની ટીમ જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિનું નિરિક્ષણ કરવા પહોંચી – સ્થાનિક લોકો સાથે કરી વાતચીત

દિલ્હી – કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી બાદ યુરોપ અને આફ્રિકાના પ્રતિનિધિઓની ટીમ આજે બે દિવસીય મુલાકાતે ઘાટી વિસ્તારમાં આવી પહોંચી હતી. અહીં તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લખેનીય છે કે વર્ષ 2019 ઓગસ્ટ મહિનામાં  જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને અસરહીન કર્યા બાદ  વિદેશી દૂતોના પ્રતિનિધિ મંડળની આ ત્રીજી મુલાકાત છે.કુલ 24 સભ્યોના આ પ્રતિનિધિમંડળમાં […]

જમ્મુ-કાશ્મીરમાં આજથી તમામ શિક્ષણ સંસ્થાઓ,રોસ્ટોરન્ટ અને સિનેમા ઘરો પુરી ક્ષમતા સાથે ખોલવાના આદેશ જારી

જમ્મુ-કાશ્મીર આજથી સામાન્ય જીવન તરફ વળશે શૈક્ષણિક સંસ્થાઓ સહીત સિનેમાઘરો અને રેસ્ટોરન્ટ ખુલશે જમ્મુઃ-જમ્મુ-કાશ્મીરના લોકો આજરોજ સોમવારથી સામાન્ય જીવન ઘોરણ તરફ પાછા ફરવા જઈ રહ્યા છે. સેન્ટ્રલ ગાઇડલાઇન્સને પગલે જમ્મુ-કાશ્મીર ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીએ તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ, સિનેમા ગૃહો અને રેસ્ટોરન્ટ્સને સંપૂર્ણ ક્ષમતા સાથે ખોલવાના આદેશ જારી કર્યો છે. આ સાથે જ રમત સહિત અન્ય […]

રાજધાની દિલ્હીમાં આજે વરસાદ સાથે બરફના કરા પડવાની શક્યતાઓ -કાશ્મીર બરફની ચાદરમાં લપેટાયું

·દિલ્હીમાં વરસાદ સાથએ કરા પડવાની શક્યતાઓ સમગ્ર ઉત્તર ભારતમાં વરસાદની સંભાવના કાશ્મીર બરફમાં લપેટાયું દિલ્લી: દેશની રાજધાની દિલ્હી અને એનસીઆર સહિત દેશનાં ઉત્તર ભાગમાં ઠંડીનું ડોર વધતું જોવા મળ્યું છે, દિલ્હી સગિનના વિસ્તારોમાં શનિવાર રાત્રે વરસાદના માવઠા પણ જોવા મળ્યા છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આવનારા બે ત્રણ દિવસમાં દિલ્હીમાં વરસાદની સાથએ બરફના કળા પડવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code