પીએમ મોદીએ વીડિયો સંદેશ દ્રારા કૌશલ દિક્ષાંત સમારંભ 2023ને સંબોધન કર્યું
દિલ્હીઃઆજરોજ ગુરુવારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે કૌશલ દિક્ષાંત સમારંભને સંબોધન કર્યું હતું.અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કૌશલ્ય વિકાસનું આ પર્વ પોતાનામાં જ વિશિષ્ટ છે અને આજે દેશભરમાં કૌશલ્ય વિકાસ સંસ્થાઓનાં સંયુક્ત પદવીદાન સમારંભનો કાર્યક્રમ અતિ પ્રશંસનીય પહેલ છે. વઘુમાં પીએમ મોદીએ તેમણે કહ્યું કે, કૌશલ્ય દિક્ષાંત સમારંભ આજના ભારતની […]