1. Home
  2. Tag "Kayakalp"

ગુજરાતમાં CSR ફંડના સહયોગથી 10.708 આંગણવાડી કેન્દ્રોની થઈ કાયાકલ્પ

ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2026: ગુજરાતના છેવાડાના ગામડાઓથી લઈને મહાનગરો સુધીના બાળકોના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળ રાજ્યભરમાં આંગણવાડી કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. આ આંગણવાડી કેન્દ્રોને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે રાજ્યભરમાં ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત રાજ્યના ૧૦,૭૦૮ જેટલા આંગણવાડી કેન્દ્રોમાં નવીનીકરણની કામગીરી સફળતાપૂર્વક […]

સુરત રેલવે સ્ટેશનનો 1,475 કરોડ રૂપિયાના ખર્ચે કાયાકલ્પ થશે

રાજ્યના 87 રેલવે સ્ટેશનમાં આધુનિકરણ કરાશે સુરત રેલવે સ્ટેશનને મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે 2027 સુધીમાં સુરત સ્ટેશનની કામગીરી પૂર્ણ કરાશે અમદાવાદઃ રેલવે મંત્રાલય દ્વારા 1,475 કરોડ રૂપિયાના ખર્ચે સુરત રેલવે સ્ટેશનનો કાયાકલ્પ કરાશે. આ ઉપરાંત રાજ્યનાં અન્ય 87 સ્ટેશનોમાં પણ આધુનિકરણ કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતા પશ્ચિમ રેલવેના […]

અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનની કાયાકલ્પ કરાશે, રેલવે મંત્રી આજે CM સાથે ચર્ચા કરશે

અમદાવાદઃ શહેરના રેલવે ટ્રાફિકથી 24 કલાક ધમધમતા કાળુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં  ગાંધીનગર જેવુ જ  અદ્યત્તન રેલવે સ્ટેશન બનાવવાની વિચારણા હાથ ચાલી રહી છે. હોટેલ સાથે નવુ રેલવે સ્ટેશન બનાવાશે. જેમા ફાઈવ સ્ટાર હોટેલ સહિતની સુવિધા કાલુપુર રેલવે સ્ટેશન  પર ઉપલબ્ધ કરાવાશે.  કેન્દ્ર સરકારે બજેટમાં રેલવે સ્ટેશન માટે 2000 કરોડથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code