અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પરથી નદીમાં કાયાકિંગની મજા શુક્રવારથી માણી શકાશે
અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં સાબરમતી નદીમાં આગામી શુક્રવારથી કાયાકિંગ સેવા શરૂ કરવામાં આવશે. આમ આમદાવાદના શહેરીજનોને વોટર સ્પોર્ટની એક ભેટ અપાશે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આગામી 31 માર્ચને શુક્રવારથી રિવરફ્રન્ટ ખાતે કાયાકિંગ (નાની રબર કે પ્લાસ્ટિકની […]


