VIDEO: દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનનો પ્રારંભઃ જાણો શું હશે વિશેષતાઓ?
નવી દિલ્હી, 17 જાન્યુઆરી, 2026: sleeper Vande Bharat train has started દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન આજથી પાટા પર દોડતી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના માલદા ટાઉન રેલવે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવી. અત્યાર સુધી વંદે ભારત ટ્રેનો માત્ર બેસીને મુસાફરી કરવા માટે જ ડિઝાઇન કરવામાં આવી હતી. પરંતુ, હવે લાંબા અંતરના મુસાફરોને […]


