કેરળ સ્ટોરી-2: એ યુવક અધિકારી હોવાનું જણાવી હિન્દુ નામ ધારણ કરીને આવ્યો હતો…પરંતુ
નેશનલ શૂટર તારા સહદેવે વર્ણવી પોતાની આપવીતી; ‘મારો કેસ પ્રોપેગેન્ડા નથી, સત્ય છે’ નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી, 2026 – Kerala Story-2 કેરળ સ્ટોરી ભાગ-1 ફિલ્મની ભયાનક વાસ્તવિકતા હજુ ભારતીયોના દિલોદીમાગ ઉપર છવાયેલી છે ત્યારે આ અઠવાડિયે રિલીઝ થઈ રહેલી કેરળ સ્ટોરી ભાગ-2ની વાસ્તવિક વાતો વધુ એક વખત ભારતીયોને હચમચાવશે એવું જણાય છે. આ ફિલ્મ હાલમાં ભારે […]


