ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા 4 અવકાશયાત્રીના નામ જાહેર
બેંગ્લુરુઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) ની મુલાકાત લીધી હતી અને લગભગ 1,800 કરોડ રૂપિયાના ત્રણ મહત્વપૂર્ણ અવકાશ માળખાકીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટા ખાતે PSLV ઈન્ટિગ્રેશન ફેસિલિટીનો સમાવેશ થાય છે; મહેન્દ્રગિરિ ખાતે ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સમાં નવું ‘સેમી-ક્રાયોજેનિક્સ ઈન્ટિગ્રેટેડ એન્જિન અને સ્ટેજ ટેસ્ટ ફેસિલિટી’ […]