કેરળમાં નહીં લાગુ થાય નાગરિકતા સંશોધન કાયદો: કેરળ CM પિનરાયી વિજયન
CAA મુદ્દે કેરળના મુખ્યપ્રધાનનું મોટું નિવેદન કેરળમાં નાગરિકતા સંશોધન કાયદો લાગૂ નહીં થાય નાગરિકતા સુધારા કાયદા પર ડાબેરી સરકારનું આ સ્ટેન્ડ છે: મુખ્યપ્રધાન નવી દિલ્હી: CAA મુદ્દે કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને કહ્યું હતું , રાજ્યમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવામાં નહીં આવે. વાસ્તવમાં, વર્ચ્યુઅલ ઉદ્વાટન સમારોહ પછી સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે, CAA કેરળમાં લાગુ […]


