સાઉદી અરેબિયા: ટ્વિટર પર પયગમ્બર મોહમ્મદની વિરુદ્ધ ટીપ્પણી મામલે ભારતીય એન્જિનિયરને 10 વર્ષની સજા કરાઈ
સાઉદી અરેબિયામાં કામ માટે ગયેલા એક ભારતીય યુવકને દશ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ યુવક પર આરોપ છે કે તેણે સોશયલ મીડિયા પર પયગમ્બર મોહમ્મદને લઈને વાંધાજનક ટીપ્પણી કરી હતી અને બાદમાં તેને સજા સંભળાવવામાં આવી હતી. સાઉદી અરેબિયામાં સજા પામનારો યુવક કેરળના અલપ્પુઝાનો છે. જો કે આ મામલો ગત વર્ષ જૂન માસનો […]


