કેરળમાં 3 દિવસ પહેલા ચોમાસાએ આપી દસ્તક,આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ
તીરૂવન્તપુરમ :હવામાન વિભાગની 1 જૂનની અંદાજિત તારીખના ત્રણ દિવસ પહેલા દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ રવિવારે કેરળમાં દસ્તક આપી હતી.કેરળ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે આ માહિતી આપી.હવામાન વિભાગે જણાવ્યું હતું કે,દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ 1 જૂનની સરખામણીએ ત્રણ દિવસ વહેલું કેરળમાં દસ્તક આપી છે.દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને કૃષિપ્રધાન દેશ ભારતની જીવાદોરી […]


