તહેવારોમાં ઘરે જ બનાવો ખાસ કેસર શ્રીખંડ, જાણો રેસીપી
હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ઘરોમાં અવનવી વાનગીઓ બનવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હશે. રંગોના આ ઉત્સવમાં જો મીઠાઈની વાત આવે અને એમાંય શ્રીખંડનું નામ ન લેવાય તો અધૂરું લાગે. ખાસ કરીને ગુજરાતનો કેસર શ્રીખંડ તેના ઘટ્ટ સ્વાદ અને મનમોહક સુગંધ માટે આખા દેશમાં પ્રખ્યાત છે. તમે પણ હોળીના તહેવારમાં અને […]


