વસંતના વધામણા, પ્રકૃતિએ શણગાર સજ્યો, કેસુડાના વૃક્ષો પર કેસરી ફુલો ખીલી ઊઠ્યા
                    કેસુડાના ફુલો ઐષધિય ગુણોથી ભરપૂર છે કચ્છના તેમજ ગાંધીનગર અને અંબાજી વિસ્તારમાં કેસુડા ખીલી ઊઠ્યા પાનખર ઋતુમાં કેસુડાના પાન ખરી જાય પછી ફૂલો ખીલે છે અમદાવાદઃ પ્રાચીન સાહિત્ય પ્રમાણે વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર એમ છ અલગ અલગ ઋતુઓ હોય છે. ઋતઓમાં વસંત ઋતુરાજ ગણાય છે. વસંતમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

