હોળીના તહેવાર નિમિત્તે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગે લાખો કારીગરોને વેતન વધારાની ભેટ આપી
ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, નવી દિલ્હી ખાતે મંગળવારે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC)ના રાજઘાટ કાર્યાલયમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેવીઆઇસીના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન મેળવેલી સિધ્ધિઓની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે ખાદી કારીગરોના હિતમાં પંચે મહત્વનો […]