1. Home
  2. Tag "Khanijchori"

ગાંધીનગર જિલ્લામાં ખનીજચોરી સામે તંત્રનો સપાટો, એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

ખનીજ વિભાગે ગેરકાયદે રેતીની હેરાફેરી સામે ઝૂંબેશ હાથ ધરી 6 વાહનો પકડીને એક કરોડનો મુદ્દામાલ કબજે કર્યો તંત્રની કડક કાર્યવાહીથી ખનીજચોરોમાં ફફડાટ ગાંધીનગરઃ જિલ્લામાં સાબરમતી નદી ઉપરાંત અન્ય નદીઓમાં રેતીની બેફામ ચોરી થઈ રહી છે. ત્યારે આ અંગે ફરિયાદો ઊઠ્યા બાદ જિલ્લાનું ખનીજ વિભાગ સક્રિય બન્યુ છે. જિલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરીની ટીમો દ્વારા ગાંધીનગર જિલ્લામાં […]

રાજકોટ જિલ્લામાં ખનીજચોરી સામે ઝૂંબેશ, 160 ટન રેતી અને 80 ટન કપચીનો જથ્થો સીઝ કરાયો

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ખનીજચોરીનું દૂષણ વધતું જાય છે. ખનિજ માફિયાઓ નદીમાંથી રેતી ટ્રેકટરો અને ટ્રકોભરને ઉઠાવી જતાં હોય છે. બોરાકટોક ખનીજચોરીને લીધે પર્યાવરણને પણ નુકશાન થઈ રહ્યું છે. ત્યારે રાજકોટ  જિલ્લા કલેક્ટરના આદેશ બાદ  છેલ્લા કેટલાંક દિવસોથી જિલ્લાના તમામ મામલતદારો ખનીજચોરી સામે સક્રિય બન્યા છે. ઉપરાંત દબાણકારો અને બાકી બેન્ક લોનના કિસ્સાઓમાં બાકીદારોની મિલ્કતોને  જપ્ત કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code