1. Home
  2. Tag "Kharek"

બોટાદના ગઢડા તાલુકાના ખેડુતો બાગાયતી ખેતી તરફ વળ્યા, ઉગામેડી ગામે ખારેક અને ડ્રેગનનું વાવેતર

બોટાદઃ જિલ્લાના ગઢડા તાલુકાના ખેડુતો હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ખેડુતો પ્રાકૃતિક ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે. આ વિસ્તારમાં પરંપરાગત મગફળી અને કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં કરાતું હતું પણ હવે ખેડુતો ખારેક અને ડ્રેગનની ખેતી કરવા લાગ્યા છે. તાલુકાના ઉમાગેડી ગામના ખેડૂતો પરંપરાગત ખેતીમાં બદલાવ કરીને બાગાયતી ખેતી કરી રહ્યા છે. આ […]

કચ્છમાં ઈઝરાયલની બાગાયત ખેતી પદ્ધતિથી 19,000 હેક્ટરમાં ખેડૂતોએ કર્યું ખારેકનું વાવેતર

ભૂજઃ  કચ્છ જિલ્લામાં છેલ્લા બે દાયકાથી કૃષિ ક્ષેત્રે પણ સારોએવો વિકાસ થયો છે. જેમાં નર્મદાના નીર મળ્યા બાદ કૃષિ ઉત્પાદનમાં પણ સારોએવો વધારો થયો છે. ખેડૂતોએ પોતાની મહેનતથી ઉત્પાદન કરેલા કેસર, ખારેક, દાડમ, પપૈયાં જેવા મીઠાં બાગાયતી ફળોના સ્વાદ માત્ર કચ્છ કે ગુજરાત જ નહીં પરંતુ દેશ – દુનિયાંમાં વિખ્યાત થયા છે. ત્યારે ખેતી અને […]

જામનગર અને રાજકોટ જિલ્લામાં ખારેકની ખેતીમાં વધારો, સારા ભાવ મળતા હોય ખેડુતો આકર્ષાયા

રાજકોટ : ગુજરાતમાં ખારેકનું સૌથી વધુ ઉત્પાદન કચ્છમાં થાય છે. ખારેકના પાકમાંથી સારીએવી આવક થતી હોવાને લીધે હવે સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર જિલ્લાના ખેડુતો પણ આકર્ષાયા છે. અને ખારેકની ખેતી કરવા લાગ્યા છે. કેરીની સીઝન પૂરી થતા સૌરાષ્ટ્રમાં ખારેકનો દબદબો છે. ખારેક આમ તો કચ્છનું ફળ છે પણ સૌરાષ્ટ્રમાં ય બે દાયકાથી ખારેકની ખેતી થઇ […]

કચ્છની મીઠી મધૂર ગણાતી ખારેકનું મબલખ ઉત્પાદન થાય એવી ખેડુતોને આશા

ભુજઃ કચ્છની ખારેક દેશ-દુનિયામાં વખણાય છે.  કચ્છમાં ખારેકનાં વાવેતરમાં વરસોવરસ વધારો થઈ રહ્યો હોવાના કારણે ઉત્પાદન તો ઘણું સારું રહેશે, જિલ્લામાં 18,800 હેક્ટર એટલે કે, 45 હજાર એકર કરતાં વધુ વિસ્તારમાં ખારેકનું વાવેતર થયું છે. ભારે ક્ષારવાળા પાણીમાં પણ પાકી જતી ખારેકનું ભવિષ્ય કચ્છમાં ઉજ્જવળ છે. દેશી અને બારહી મળીને 1.60 લાખ મેટ્રિક ટનથી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code