અમદાવાદમાં ખારીકટ કેનાલ પર 1200 કરોડના ખર્ચે કાયાપલટ કરીને ઉપર રોડ બનાવાશે
અમદાવાદઃ શહેરમાં કાંકરિયા વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલ મ્યુનિ.કોર્પોરેશન માટે માથાનો દુઃખાવો બનતી હોય છે. અઢળક ખર્ચ કરીને કેનાલની સાફ સફાઈ કરવામાં આવતી હોય છે. પરંતુ કેનાલની બન્ને સાઈડ પર આવેલી સોસાયટીઓને લીધે કેનાલમાં કચરો ઠલવાતો રહે છે. ઉપરાંત કેનાલને લીધે મચ્છરોનો ત્રાસ પણ આસપાસની સોસાયટીના રહિશોને ભોગવવો પડતો હોય છે. ત્યારે આ સમસ્યાનું કાયમી […]