બનાસકાંઠામાં ખીમાણા ટોલ પ્લાઝા સામે 18મી ઓગસ્ટે ખેડૂતો કરશે વિરોધ પ્રદર્શન
ટોલપ્લાઝા આજુબાજુના ખેડૂતોને ટોલમુક્તિની માગ કરી, સરકારના નિયમ મુજબ 20 કિલોમીટરમાં રહેતા લોકોને ટોલ ટેક્સ ભરવાનો હોતો નથી, ટોલ પ્લાઝાના સંચાલકો પ્લાઝા નજીકના ગામોના લોકોને ટોલમાંથી મુક્તિ આપતા નથી પાલનપુરઃ નેશનલ હાઈવે પર આવેલા ખીમાણા ટોલ પ્લાઝા નજીક આવેલા ગામોના રહેવાસીઓએ ટોલ મુક્તિની માંગ સાથે આંદોલનની તૈયારી શરૂ કરી છે. ભારતીય કિસાન સંઘના નેતૃત્વ હેઠળ […]