ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદીઓ સામેના લશ્કરી ઓપરેશનનો વિરોધ
ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદ ફેલાઈ રહ્યો છે અને પાકિસ્તાન સરકાર તેને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહી છે. પાકિસ્તાની સેના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે એક મોટું લશ્કરી ઓપરેશન શરૂ કરવાની યોજના બનાવી રહી છે, પરંતુ આ યોજના અંગે પાકિસ્તાનના નેતાઓ સામસામે આવી ગયા છે. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુરે કહ્યું છે કે તેઓ […]