ઝારખંડમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક મહિલા સહિત બે નક્સલી ઠાર મરાયાં
નવી દિલ્હીઃ ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના સોનુઆ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે સવારે પોલીસ અને સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે માઓવાદી નક્સલવાદીઓ માર્યા ગયા છે. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. એન્કાઉન્ટર બાદ સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓના કેટલાક હથિયારો અને વસ્તુઓ મળી આવી છે. ચાઈબાસાના એસપી આશુતોષ શેખરે એન્કાઉન્ટરમાં બે નક્સલવાદીઓના મોતની પુષ્ટિ કરી છે. આ […]