જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષા દળો સાથેની અથડામણમાં હિઝબુલનો કુખ્યાત આતંકી મરાયો ઠાર
સુરક્ષા દળોને સ્થળ પરથી મળ્યાં આતંકીઓના ઓળખ કાર્ડ આર્મીએ સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં પાંચ આતંકવાદીઓ ઠાર મરાયાં છે. સુરક્ષા દળોને ઘટના સ્થળ પરથી આતંકવાદીઓના ઓળખકાર્ડ મળી આવ્યાં હતા. આ આતંકવાદીઓમાં હિઝબુલનો કુખ્યાત ફારુખ પણ ઠાર મરાયો છે. ફારૂખ લાંબા સતત આતંકવાદી ઘટનાઓને અંજામ આપી […]