1. Home
  2. Tag "Killing"

નાગાલેન્ડમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી આરોપીએ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું

નવી દિલ્હી: નાગાલેન્ડના ન્યુલેન્ડ જિલ્લામાં એક પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરવામાં આવી હતી, જેનો આરોપ તેમના પિતરાઈ ભાઈ હતો. મૃતકોમાં 35 વર્ષીય આશાતુલ અને તેના બે બાળકો, 12 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્રનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે હત્યા બાદ, આરોપીએ હથિયારો સાથે ગ્રામ્ય પરિષદ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તપાસ ચાલુ છે […]

બલૂચિસ્તાનમાં મહિલા અને બે પુત્રોની ઘાતકી હત્યા, રસ્તા ઉપર ઉતરેલા લોકોએ તોડફોડ મચાવી

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનના બલૂચિસ્ચાન પ્રાંતમાં લોકો ઉપર પાક આર્મીના ત્રાસથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન બલૂચિસ્તાન પ્રાંતના બરખાન જિલ્લામાં એક મહિલા અને તેમના બે પુત્રોની ક્રુરતા પૂર્વક હત્યા કરાયેલી લાશ એક કુવામાંથી મળી આવી હતી. કુવામાંથી ગોળીઓથી છિન્નભિન્ન મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. બલૂચિસ્તાનના બાંધકામ અને સંચાર મંત્રી સરદાર અબ્દુલ […]

તાલિબાનની ક્રૂરતા: ગુપ્ત એજન્સીઓના 100થી પૂર્વ અધિકારીઓની કરી નિર્મમ હત્યા

તાલિબાનની ક્રૂરતા સામે આવી અફઘાનિસ્તાનમાં 100થી વધુ પૂર્વ અધિકારીઓની કરી નિર્મમ હત્યા હ્યૂમન રાઇટ્સ વોચના રિપોર્ટમાં કરાયો દાવો નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ ત્યાં તાલિબાનીઓ સતત ક્રૂરતાપૂર્વકનું વર્તન કરી રહ્યા છે અને અનેક લોકોની બેરહેમીથી હત્યા કરી રહ્યા છે. હવે તાલિબાને ત્યાંના 100થી વધુ પૂર્વ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓની હત્યા કરી દીધી […]

ગયામાં માઓવાદીનું કાયરતાપૂર્ણ કૃત્ય, એક જ પરિવારના 4 સભ્યોની કરી નિર્મમ હત્યા

ગયામાં માઓવાદીઓનું કાયરતાપૂર્ણ કૃત્ય એક જ પરિવારના ચાર લોકોની કરી હત્યા ચારેય સભ્યોને ફાંસી આપી દીધી નવી દિલ્હી: ગયામાં માઓવાદીઓ તાંડવ મચાવી રહ્યાં છે. ગયાથી 70 કિલોમીટર દૂર ડુમરિયા બ્લોકના મૌનવર ગામમાં માઓવાદીઓએ બે મહિલાઓ સહિત ચાર લોકોની નિર્મમ હત્યાને અંજામ આપ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ડુમરિયા બ્લોકના મૌનવર ગામમાં માઓવાદીઓએ ચારેયને ઘરની બહાર ખાડામાં […]

લોકડાઉન દરમિયાન પણ દેશમાં રોજ 328 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા: NCRB

લોકડાઉન છતાં દેશમાં માર્ગ અકસ્માતમાં વધુ મૃત્યુ થયા કોવિડ-19 લોકડાઉન હોવા છતાં દરરોજ સરેરાશ 328 લોકોએ જીવ ગુમાવ્યા નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોએ તેના અહેવાલમાં આ આંકડા જારી કર્યા છે નવી દિલ્હી: ભારતમાં કોરોના મહામારી દરમિયાન લાગૂ કરાયેલા લોકડાઉન છતાં પણ દેશમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. વર્ષ 2020માં વાહનચાલકોની બેદરકારીને કારણે માર્ગ અકસ્માતો […]

રશિયાની પર્મ સ્ટે યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબાર, 8નાં મોત, વિદ્યાર્થીઓએ જીવ બચાવવા બિલ્ડિંગ પરથી લગાવી છલાંગ

રશિયાની પર્મ સ્ટે યુનિવર્સિટી પરિસરમાં અજાણ્યા બંદૂકધારી દ્વારા અંધાધૂંધ ગોળીબાર આ ગોળીબાર દરમિયાન 8 લોકોનાં થયા મોત જ્યારે અનેક લોકો ઘાયલ થયા નવી દિલ્હી: રશિયાની પર્મ સ્ટે યુનિવર્સિટી પરિસરમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના ઘટી છે. જેમાં છેલ્લે મળેલી માહિતી અનુસાર આ અંધાધૂંધ ગોળીબારમાં 8 લોકોનાં મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. યુનિવર્સિટીને હાલમાં […]

હૈતીના રાષ્ટ્રપતિની ઘરમાં ઘૂસીને કરાઇ હત્યા, જાણો ગોળીબારનું કારણ

કેરેબિયન કન્ટ્રી હૈતીના રાષ્ટ્રપતિની હત્યા ઘરમાં ઘૂસીને અજાણ્યા શખ્સે ગોળીબાર કર્યો રાષ્ટ્રપતિનું મોત અને તેમના પત્નિને હોસ્પિટલમાં દાખલ કરાયા નવી દિલ્હી: કેરેબિયન દેશ હૈતીના રાષ્ટ્રપતિ જોવેનલ મોઇસીના કોઇ અજાણ્યા શખ્સે હત્યા કરી નાંખી છે. તેને કારણે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હૈતીના પ્રધાનમંત્રી ક્લોડ જોસેફે જણાવ્યું કે, બુધવારે બપોરે કોઇ અજાણ્યા શખ્સે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code