1. Home
  2. Tag "Kite Festival"

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ગાંધીનગર-અમદાવાદમાં કાર્યકરો, ચાહકો સાથે પતંગોત્સવ ઉજવ્યો

મુખ્યમંત્રીએ ‘ગાંધીનગર પતંગ મહોત્સવ – ૨૦૨૬’નો પ્રારંભ કરાવ્યો ગાંધીનગર-અમદાવાદ, 14 જાન્યુઆરી, 2026 – Chief Minister Bhupendrabhai celebrated Kite Festival મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ગુજરાત ઉપરાંત દુનિયામાં વસતા ગુજરાતીઓ ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર અને અમદાવાદમાં પક્ષના કાર્યકરો તેમજ ચાહકો સાથે આ પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ આ સાથે […]

અમદાવાદઃ PM મોદી અને ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ માણ્યો

અમદાવાદ, 12 જાન્યુઆરી 2026: ગુજરાતની શાન સમાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ આ વર્ષે ઐતિહાસિક ક્ષણોનો સાક્ષી બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ગાંધી આશ્રમની મુલાકાત લીધા બાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગોત્સવનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. મિત્રતાના રંગે રંગાયો સાબરમતી રિવરફ્રન્ટ રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ બંને મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. […]

સુરતમાં અંગદાનને જાગૃતિ ફેલાવવા માટે ‘પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવાર સંગ’ આયોજન

અમદાવાદઃ અંગદાનની જનજાગૃતિ માટે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન અને ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (SGCCI) ના સહકારથી રવિવાર ૧૨ જાન્યુઆરીના રોજ “પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવારને સંગ” નું આયોજન કરવામાં આવ્યું છે. ડોનેટ લાઇફ સંસ્થા સમાજમાં અંગદાનની જનજાગૃતિ ફેલાવવાનું અને બ્રેઇનડેડ વ્યક્તિના પરિવારજનોને સમજાવી બ્રેઇનડેડ વ્યક્તિનું અંગદાન કરવી અંગ […]

પતંગ મહોત્સવઃ મહેસાણાના આકાશમાં 100 પુર્ણાઓએ ભરી ઉંચી ઉડાન

મહેસાણાઃ મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત પૂર્ણા ની કચેરી અમદાવાદ ઝોન અને સંકલિત બાળ વિકાસ યોજના મહેસાણાના સંયુક્ત ઉપક્રમે પૂર્ણા યોજના જાગૃતિના ભાગરૂપે મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલે પૂર્ણાની ઉડાન કાઈટ ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું હતું.આ પ્રસંગે શ્રી અન્નના બિસ્કીટ કિશોરીઓ માટે આપવા લાવ્યા હતા તેમજ આંગણવાડીઓ માટે જિલ્લા પંચાયતના […]

ભારતની વિનીતા અને બેલ્જીયમના યોહાન વેન 11 વર્ષથી વિવિધ દેશોના પતંગોત્સવમાં ભાગ લે છે

અમદાવાદઃ સુરતના અડાજણ રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા પતંગ મહોત્સવમાં વિવિધ દેશોના પતંગબાજોએ વિવિધાકૃતિના, રંગબેરંગી, નવીન આકારોવાળા નાના-મોટા રંગબેરંગી પતંગોથી આકાશમાં ઈન્દ્રધનુષ સર્જ્યું હતુ. આ પતંગબાજોમાં એક દંપતિ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભારતની વિનીતા અને બેલ્જીયમના યોહાન વેન પતંગ અને દોરીની જેમ સજોડે 11 વર્ષોથી વિવિધ દેશોના પતંગોત્સવમાં ભાગ લે છે. આ યુગલના પ્રેમસંબંધની શરૂઆત જ […]

રાજકોટમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં યોજાનારા પતંગોત્સવમાં 16 દેશોના 41 પતંગબાજો ભાગ લેશે

રાજકોટઃ રાજ્યમાં અમદાવાદ, વડનગર, ઘોરડો, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત વિવિધ સ્થળોએ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં પણ તા.12મી જાન્યુઆરીને ગરૂવારે  યોજાનાર પતંગોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આગામી 12 જાન્યુઆરીના રોજ સવારે 9.30 વાગ્યે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે આ આયોજન […]

અમદાવાદ સહિત 4 મહાનગરો અને ઘોરડો, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત સ્થળોએ પતંગોત્સવ યોજાશે

અમદાવાદઃ ઉત્તરાણના પર્વને હવે પખવાડિયા જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે પતંગોત્સવની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પતંગોત્સવ અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં તેમજ વડનગર, દ્વારકા, કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી, તથા સોમનાથ, ધોલેરા અને ધોરડો ખાતે પતંગોત્સવ યોજાશે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને G-20 સમિટ ની થીમ રાખવામાં આવશે ગુજરાતમાં પતંગોત્સવની છેલ્લાં […]

કોરોના ગ્રહણઃ અમદાવાદમાં ફ્લાવર શો અને પતંગ મહોત્સવ મોકુફ રાખવાનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન સરકારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ફ્લાવર શો અને પતંગ મહોત્સવ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. શહેરમાં જે […]

સુરતમાં કોરોનાના કેસ વધતા હોવા છતાં 9મીએ પતંગોત્સવ યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર મોખરે છે. અમદાવાદમાં એક દિવસમાં 1300થી વધુ કેસ નોંધાતા લોકો પણ કોરોનાનો ડર અનુભવવા લાગ્યા છે. અમદાવાદ બાદ સુરતમાં પણ મંગળવારે 415 કેસ નોંધાયા હતા.અમદાવાદ મેડિકલ એસો, સહિત શહેરના તબીબોએ કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે લોકો પાસે પાલન કરાવવા અને બીન જરૂરી મેળાવડા ન […]

કોરોના સંકટ વચ્ચે અમદાવાદમાં કાઈટ ફેસ્ટીવલનું આયોજન !

અમદાવાદઃ ગુજરાતમાં એક તરફ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા અમદાવાદ સહિત આઠ શહેરોમાં રાત્રિ કરફ્યુના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે રાતના 11થી સવારના 5 વાગ્યા સુધી કરફ્યુનો અમલ થશે. બીજી તરફ આગામી દિવસોમાં ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટીવલ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કોરોનાનું સંક્રમણ વધારે ફેલાય તેવી દહેશનત તજજ્ઞોએ વ્યક્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code