1. Home
  2. Tag "Kite Festival"

ગુજરાતમાં તમામ પતંગ મહોત્સવ રદ, સરકારનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં દર વર્ષે ઉત્તરાયણ પૂર્વે પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જો કે, કોરોના મહામારીને પગલે જાન્યુઆરી મહિનામાં યોજાતા પતંગ મહોત્સવ કર કરવાનો સરકારે નિર્ણય લીધો છે. ગાંધીનગરમાં સીએમ રૂપાણી સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં જ રાજ્ય સરકારે અમદાવાદમાં યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ કરવાની જાહેરાત […]

કોરોના મહામારી વચ્ચે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજનને લઇને રાજ્ય સરકાર આજે કરી શકે છે નિર્ણય

કોરોના મહામારી વચ્ચે આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાશે કેબિનેટ બેઠકમાં આ પતંગ મહોત્સવના આયોજનને લઇને થશે ચર્ચા કોરોના મહામારીને લઇને મહોત્વના આયોજનને લઇને સરકાર પણ દ્વિધામાં ગાંધીનગર: કોરોના મહામારી વચ્ચે આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળનારી છે. આ કેબિનેટ બેઠકમાં આ વખતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. પતંગ મહોત્સવના […]

પતંગ મહોત્સવમાં આવેલા વિદેશી પતંગબાજો રાણકી વાવ જોઈને થયા મંત્રમુગ્ઘ

રાણકીવાવનો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ 5 દેશના પતંગબાજોએ નિહાળી રાણકીવાવ શિલ્પ સ્થાપત્યો અને કોતરણીઓ જોઈને થયા આશ્ચર્યચકિત અમદાવાદઃ રાજ્યભરમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં વિદેશી પતંજબાજો ભાગ લેશે. અમદાવાદમાં આયોજીત પતંગ મહોત્સવમાં 45 દેશના 115થી વધારે પતંગબાજો ભાગ લેશે. ત્યારે પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલા પતંગબાજો ગુજરાતની કલા અને સંસ્કૃતિને જાણવાનું […]

અમદાવાદમાં પતંગ મહોત્સવનો આરંભઃ 45 દેશના પતંગબાજો લેશે ભાગ

તા. 14મી જાન્યુઆરી સુધી યોજાશે મહોત્સવ વિદ્યાર્થીઓએ સૂર્ય નમસ્કાર કરીને બનાવ્યો રેકોર્ડ અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 31માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો હતો. તા.14મી જાન્યુઆરી સુધી યોજાનારા આ મહોત્સવમાં 45 દેશના 153 પતંગબાજો ભાગ લેશે. આવી જ રીતે ગુજરાત સહિત 12 રાજ્યોના 115 પતંગબાજો પતંગ મહોત્સવમાં ભાગ લેશે. બીજી તરફ મોટી સંખ્યામાં અમદાવાદના પતંગ […]

અમદાવાદમાં મંગળવારથી આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ

તા. 14મી જાન્યુઆરી સુધી યોજાશે મહોત્સવ દેશ-વિદેશના પતંગ રસીયાઓ જમાવશે આકર્ષણ અમદાવાદીઓ પતંગ મહોત્સવની માણશે મજા અમદાવાદઃ શહેરની સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવતીકાલથી રંગારંગ કાર્યક્રમો સાથે પતંગ મહોત્સવ ઉજવણીનો આરંભ થશે. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં પતંગ રસિયાઓ ઉપસ્થિત રહેશે. તા. 14મી ફ્ર્બુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગ રેસીઓએ આકર્ષણ જણાવશે. તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો પતંગ […]