1. Home
  2. Tag "kithen tips"

કિચન ટિપ્સઃ- હવે ઈન્સ્ટન્ટ નાસ્તો બનાવવો હોય તો જોઈલો આ બેસનના વેજીસ અપ્પમ બનાવાની રીત

  સાહિન મુલતાનીઃ- સામાન્ય રીતે આપણે રવો કે ચોખાના અપ્પમ ખાતા હોય છે પરંતુ આજે બેસનના અપ્પમ બનાવાની રીત જોઈશું જે વેજીસથી ભરપુર હશે અને સવારે ચા સાથે ઓછી મિનિટોમાં અને ઓછી મહેનતમાં તૈયાર પણ થઈ જશે. સામગ્રી 2 કપ – બેસન અડધો કપ – જીણા સમારેલા ગાજર અડઘો કપ – જીણા સમારેલા કેપ્સિકમ મરચા […]

કિચન ટિપ્સઃ- ઘરે જ બનાવો હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલના ચિઝી ક્રિસ્પી અને યમ્મી પોટેટો શોર્ટ્સ

સાહિન મુલતાનીઃ- બટાકાની ઘણી બધી વાનગીઓ બનતી હોય છે આજે આપણે પોટેટો ક્યૂબ બનાવતા શીખી શું જે ખાવામાં હોટલ જેવા જ ટેસ્ટી હશે અને બનાવામાં પણ ખૂબ ઈઝી છે. સામગ્રી 500 ગ્રામ – બટાકા (બાફીને છીણીમાં છીણીલો) સ્વાદ પ્રમાણે – મીઠું પા ચમચી – મરીનો પાવડર અઢધી ચમચી – ઓરેગાનો 2 ચમચી – ચીલી ફ્લેક્સ […]

કિચન ટિપ્સઃ- હવે મગના લોટના ઈન્સ્ટન્ટ ચીલા બનાવો હોય તો મગને દળીને કરીલો સ્ટોર, સવારે નાસ્તામાં બનાવો આ ટેસ્ટી ચીલા

સાહિન મુલતાનીઃ- આપણે સૌ કોઈએ  બેસનના ચીલા ખાધા હશે જો કે બેસન સિવાય ઘણી વસ્તુઓ એવી છે કે જેના ચીલા આપણે બનાવી શકીએ છીએ જો તમે ઈચ્છો તો હેલ્ધી નાસ્તો બનાવી શકો છો  માટે આજે એક નવો નાસ્તો શીખવીશું જે માટે તમારે મગને પીસાવીને તેનો લોટ બનાવીસ્ટોર કરી લેવાનો રહેશે. પહેલા તો મગનો લોટ દળાવીને […]

કિચન ટિપ્સઃ- સોયા ચન્ક્સને પંજાબી સ્ટાઈલમાં બનાવવી હોય તો જોઈલો આ રેસિપી

સાહિન મુલતાની- સામગ્રી 1 વાટકો – સોયાબીનની વડી 1 વાટકી – દહીં 3 નંગ- સમારેલી દડુંગળી સ્વાદ પ્રમાણે – મીઠું જરુર પ્રમાણે – હરદળ તજ,લવિંગ,મરી, બાદિયા,જાવેત્રીનો – 1 1 ટૂકડો 1 ચમચી – જીરુ 4 ચમચી – તેલ 2 ચમચી – લાલ મરચાનો પાવડરટ 1 ચમચી – આદુ લસણની પેસ્ટ બનાવાની રીત સૌ પ્રથમ સૌયાવડીને […]

કિચન ટિપ્સઃ- જો તમને કંઈક ઈન્સ્ટન્ટ સ્વિટ ખાવાનું મન થયું છે તો બનાવો આ સ્વિટ પનીર મલાઈ  ટિક્કા

સાહિન મુલતાનીઃ- આપણે અત્યાર સુધી પનીરના ચટપટા તીખા સ્ટાટર્ડ ખાધા છે પરંતુ આજે મલાઈ પનીરના એક સ્વિટ ટિક્કા બનાવાની રીત જોઈશું જેને તમે સ્વિટ ડીશ તરીકે ખાય શકો છો.તો ચાલો જાણીએ પનીરની આ સ્વિટ ડિશ બનાવાની પરીત સામગ્રી 200 ગ્રામ – પનીર 1 વાટકી – મલાઈ 1 કપ – દળેલી ખાંડ પા ચમચી – એલચીનો […]

કિચન ટિપ્સઃ- શું તમે દેશી લાપસીનો સ્વાદ માણ્યો છે? જો નહી તો જોઈલો તેને બનાવાની આ રીત

સાહિન મુલતાનીઃ- આપણે લોકો સ્વિટ ખાવાનો ખૂબ શોખીન હોઈએ છીએ જો કે બહાર મળતી મોંધી મીઠાઈ કરતા જો ઘરે અને એ પમ ગોળમાં બનાવેલું દેશી સ્ટાઈલનું સ્વિટ ખાવામાં આવે તો તે નુકશાન કરતું નથી તો આજે દેશી સ્ટાઈલની લાપસી બનાવાની ઈઝી રીત જોઈશું સામગ્રી 2 કપ – લાપસીના ફાળા 200 ગ્રામ – ગોળ જરુર પ્રમાણે […]

હવે હોમમેડ ઈન્સ્ટન્ટ ચણાદાળનો લોચો બનાવવો હોય તો જોઈલો રીત, ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ થશે તૈયાર

સાહિન મુલતાનીઃ- લોચો સુરતનો જાણીતો નાસ્તો છે , લોચો બનાવવા માટે આમ તો સામાન્ય રીતે રાત્રે દાળને પલાળવામાં આવે થે અથવા તો 4-5 કલાક દાળને પલાળવામાં આવે છે પણ જો સવારે જાગીને ચા સાથે બહાર મળતા લોચો જેવો જ ટેસ્ટ જોઈતો હોય અને એ પણ 20 મિનિટ માં ત્યારે આ રીત તમારે ખૂબ કામ લાગશે, […]

કિચન ટિપ્સઃ- જો તમે બાળકોને મેંદો ખવડાવવા નથી માંગતા તો રોટલીમાંથી બનાવો આ વેજી રોલ

સાહિન મુલતાનીઃ- આપણા દરેકના ઘરમાં રોટલી રોજેરોજ બનતી હોય છે.ઘણી વખત રોટલી બચી પણ જોય છે આ રોટલી વાસી હોય એટલે આપણે ખાતા નથી પણ જો તે જ રોટલીમાથી કઈક નવી વાનગી બનાવીએ તો બાળકોથી લઈને મોટાઓ પણ હોંશે હોંશે ખાય છે તો આજે આ રોટલીમાંથી વેજ રોલ બનાવીશું જે ઝટપટ બની જશે અને ખાવામાં […]

કિચન ટિપ્સઃ- દાળભાતની દાળને જો વધુ સ્વાદિષ્ટ અને રોસ્ટોરન્ટ સ્ટાઈલમાં બનાવી હોય તો આ રીત જોઈલો

સાહિન મુલતાની- સામગ્રી 100 ગ્રામ – તૂવેરની દાળ 1 નંગ – ટામેટૂં (જીણું સમારેલું) 1 નંગ – નાની ડુંગળી (જીણી સમાલેરી) 1 ચમચી – રાય 1 ચમચી – જીરું 10 નંગ – મીઠા લીમડાના પાન 1 ચમચી – આદુની પેસ્ટ 2 ચમમી –  મરચાની પેસ્ટ 4 ચમચી – તેલ 10 થી 15 કળી – લસણ […]

કિચન ટિપ્સઃ-  હવે રવાનો ચુરમો ઘરે જ બનાવો હોય તો જોઈલો આ પરફેક્ટ  અને ઈઝી રીત

સાહિન મુલતાનીઃ- આપણે ચૂરમો કે ચૂરમાના લાડુ તો ઘણા ખાધા હશએ જો કે તે ઘઉના લોટના હોય છે પરંતુ આજે રવો એટલે કે સોજીમાંથી આ સૂરમો બનાવાની રીત જોઈશું જે સ્વિટ ખાનારાઓને ખૂબ જ પસંદ આવશે અને આ ચૂરમો બેઝિક સામગ્રીમાંથી જ બની જાય છે બનાવામાં પણ સરળ છે. સામગ્રી 3 કપ – રવો 2 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code