1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- જો તમને કંઈક ઈન્સ્ટન્ટ સ્વિટ ખાવાનું મન થયું છે તો બનાવો આ સ્વિટ પનીર મલાઈ  ટિક્કા
કિચન ટિપ્સઃ- જો તમને કંઈક ઈન્સ્ટન્ટ સ્વિટ ખાવાનું મન થયું છે તો બનાવો આ સ્વિટ પનીર મલાઈ  ટિક્કા

કિચન ટિપ્સઃ- જો તમને કંઈક ઈન્સ્ટન્ટ સ્વિટ ખાવાનું મન થયું છે તો બનાવો આ સ્વિટ પનીર મલાઈ  ટિક્કા

0
Social Share

સાહિન મુલતાનીઃ-

આપણે અત્યાર સુધી પનીરના ચટપટા તીખા સ્ટાટર્ડ ખાધા છે પરંતુ આજે મલાઈ પનીરના એક સ્વિટ ટિક્કા બનાવાની રીત જોઈશું જેને તમે સ્વિટ ડીશ તરીકે ખાય શકો છો.તો ચાલો જાણીએ પનીરની આ સ્વિટ ડિશ બનાવાની પરીત

સામગ્રી

  • 200 ગ્રામ – પનીર
  • 1 વાટકી – મલાઈ
  • 1 કપ – દળેલી ખાંડ
  • પા ચમચી – એલચીનો પાવડર
  • જરુર પ્રમાણે – દેશી ઘી

સૌ પ્રથમ મલાઈમાં ખાંડ નાખીને તેને બરાબર મિક્સ કરીલો એટલું મિક્સ કરો કે ખાંડને મલાઈ એકબીજામાં ભળી જા.

હવે પનીરના એક સરખા ચોરસ ટૂકડાઓ કરીલો આ ટૂકડાઓને મલાઈમાં મેરિનેટ કરીદો.

હવે તેમાં એલચીનો પાવડર પણ એડ કરીને બરાબર મિક્સ કરીદો

હવે એક પેનમાં ઘીને ગરમ કરવા રરાખો, હવે મલાઈ પનીરને ા ઘીમાં બ્રાઉન થાય તે રીતે બ્રાઉન કરીલો,

હવે પનીરને એક પ્લેટમાં કાઢીલો ત્યાર બાદ બચેલી મલાઈને પનીરની ઉપર ગાર્નિશ કરીલો તૈયાર છે સ્વિટ પનીર મલાઈ ટિકા

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code