1. Home
  2. Tag "kithen tips"

કિચન ટિપ્સઃ-  નાસ્તાને વધુ ટેસ્ટિ બનાવવા માટે બનાવો આલુ ટિક્કી ચાટ,ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ થશે રેડી

ઘરે જ બનાવો આલુ ટિક્કી ચાટ ખૂબ જ ટેસ્ટી અને નાસ્તાની મજા કરશે બમણી   સામાન્ય રીતે સાંજ પડતાની સાથે જ આપણાને કઈક ટેસ્ટી નાસ્તો ખાવાનું મન થાય છે, જો કે રોજ રોજ નાસ્તામાં શું ખાવું તે પણ ચિંતાનો વિષય બને છે, આમ તો બટાકા એક એવી વસ્તુ છે તેમાં અવનવા નાસ્તા ઓ બની શકે […]

કિચન ટિપ્સઃ- દિવાળીના પર્વ પર ઘરે જ બનાવો ઘઉંના લોટની ચકરી, ટેસ્ટી અને હેલ્ધી પણ ખરી

ઘરે જ બનાવો આટા ચકરી ખૂબ હેલ્ધી અને ટેસ્ટિ ઘરની સામગ્રીમાંથી જ બનીને થશે તૈયાર દિવાળીનો પર્વને હવે ગણતરીના જદિવસો જ બાકી રહ્યા છે, ત્યારે દરેક ઘરમાં નાસ્તા બનાવવા ,ઘરની સજાવટ કરવી વગેરે તૈયારીો ચાલી રહી છે, ખાસ કરીને નાસ્તાનું ઘણું મહત્વ રહ્યું છે,ઘરે આવતા મહેમાનોને નાસ્તા પાણી વગર જવા દેવામાં આવતા નથી, પણ આજકાલ […]

કિચન ટિપ્સઃ- શું તમારે ઓછા સમયમાં શક્કરીયા શેકીને ખાવા છે? તો અપનાવો આ ટ્રિક

શક્કરીયાને શેકવા માટે પહેલા તેને કુકરમાં 5 મિનિટ બાફી લો અધકચરા બફાયા બાદ તેને કોલસા પર કે ગેસ પર શેકો આમ કરવાથી શક્કરીયા 5 થી 10 મિનિટમાં સરસ શેકાી જાય છે આજકાલ અમદાવાદ જેવા શહેરોમાં શક્કરીયા ચાટનું ચલણ વધ્યું છે, દિવસ રાત લારી પર 30 થી 40 રુપિયાની પ્લેટના શક્કરીયા  ગરમા ગરમ શેકેલા મળી રહ્યા […]

કિચન ટિપ્સઃ- પૌઆ-બટાકાના સ્વાદને વધુ ટેસ્ટી બનાવવા અપનાવો આ કેટલીક ખાસ ટિપ્સ

સાહિન મુલતાનીઃ- પૌઆ બટાકાને વધુ ટેસ્ટિ બનાવે છે સેવ,કાંદા અને ચામેટા દંહી સાથે પણ પૌઆ સર્વ કરી શકો છો ભારત દેશમાં જો સવાર સવારમાં સૌથી વધુ નાસ્તો ખવાતો હોયતો તે પૌઆ બટાકા છે, પહેલાના વયકતમાં પૌઆ બટાકા માત્ર પૌઆ અને બટાકાથી જ બનાવવામાં આવતા હતા જોકે સમય સાથે વાનગીઓમાં પણ પરિવર્તન આવ્યું છે, મૂળ વાનગીોમાં […]

કિચન ટિપ્સઃ- માત્ર એક જ મિનિટમાં લીબું શરબત બનાવાની આ ટ્રિક જોઈલો

લીબું શરબત બનાવવા માટે પહેલા ચાસણી બનાવીલો લીબુંના રસને પણ બરફની ટ્રે માં જમાવી લો સામાન્ય રીતે લીબું પાણી સૌ કોઈનું ફેવરિટ પીણું છે, પરંતુ જ્યારે લીબું શરબત બનાવવું હોય ત્યારે લીબુંનો રસ કાઢવો, ખાંડને ઓગાળવી જેવી માથાકૂટ કરવી ક્યારેક કંટાળો આવતો હોય છે, તો આજે આપણે એવી ટ્રિક જોઈશું કે જેની મદદથી તમે માત્ર […]

કિચન ટિપ્સઃ-  ઝટપટ બનાવો બેસન-ડુંગળીનું શાક, 5 મિનિટમાં થઈ જશે રેડી

બેસન અને ડુંગળીનું શાક માત્ર 5 થી 8 મિનિટમાં બની જશે રોટલી – રોટલા બન્ને સાથે ખાઈ શકશો સામાન્ય રીતે ક્યારેક આપણાને ક-ટાઈમની ભૂખ લાગતી હોય છે અને ત્યારે હળવું ખાવાનું માન થાય છે અથવા તો ક ઘરમાં શાકભાજી હોતું નથી ત્યારે શું બનાવવું તે ચિંતા તાય છે તો આજે માત્ર બે વસ્તુંઓમાંથી  બેસન અને […]

કિચન ટિપ્સઃ- દરેક પ્રકારના સાબૂની છપતરીમાંથી બનાવો હેન્ડવોશ અને વાસણનું લિક્વિડ

સાબુની છપતરીને ગરમ કરીને હેન્ડ વોશ બની શકે છે ડિટર્જન્ટ સાબુ માથી વાસણનું લિક્વિડ બની શકે છે હવે છપતરીને ફેંકતા પહેલા આ ટિપ્સ વાંચીલો સામાન્ય રીતે વાસણ માંજવા માટે આપણે મોધા મોધા સાબૂ અને લિક્વિડનો ઉપયોગ કરતા હોઈએ છીએ , માર્કેટમાંથી તેની ખરીદી કરીને તેનાથી વાસણને સાફ કરીએ છીએ, બીજી તરફ આપણે ઘરમાં કપડા ધોવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code