1. Home
  2. Tag "kithen tpis"

કિચન ટિપ્સઃ- હવે આલુ મટર ગ્રીલ સેન્ડવીચ ઘરે જ બનાવો જોઇલો આ રીત

સાહિન મુલતાનીઃ- આજકાલ માર્કેટમાં સેન્ડવિચને ચીઝી બનાવી દેવાઈ છે,જેના કારણે તે હેલ્ધીની બદલે અનહેલ્ધી બની છે,જો કે સેન્ડિવચનુ સ્ટફિંગ ઘણી રીતે આપણે હેલ્ધી બાનવી શકીએ છીએ સેન્ડિવમાં ઘણી વેરાયટીઓ છે પ ણજો તમને હેલ્ધી અને ચિઝ વગરની વેજ સેન્ડિવચ ખાવી છે તો આ પાલકની સેન્ડવિચ બેસ્ટ આપ્શન છે.   સામગ્રી  1 જૂડી – પાલકની ભાજી  […]

કિચન ટિપ્સઃ- હવે મરી અને કેળાના તીખા મીઠા ટેસ્ટી ભજીયા બનાવો જોઈલો રીત

સાહિન મુલતાનીઃ- સામાન્ય રીતે આપણે મેથીના ગોટા ખાધા હશે જેમાં મરી પમ નાખવામાં આવતા હોય પરંતુ આજે મરીની તીખાશ વાળા અને પાકા કેળાની મીઠાશ વાળા આ ભજીયા બનાવાની રિત જોઈશું જે ખાવામં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સામગ્રી 200 ગ્રામ – બેસન 2 નંગ – પાકા કેળા 1 ચમચી – અધકચરા મરી વાટેલા સ્વાદ પ્રમાણે […]

કિચન ટિપ્સઃ- જો મેંદાના પાસ્તા ન ભાવતા હોય તો હવે ટ્રાય કરો રોટલીના આ પાસ્તા, બનાવામાં ઈઝી ખાવામાં ટેસ્ટી

સાહિન મુલતાનીઃ- સામાન્ય રીતે આપણે સાંજે કે સવારે રોટલી બનાવતા જ હોઈએ છીએ ,ઘણી વખત રોટલી બનાવતા લોટ બચી જાય છે તો તેને ફ્રીજમાં મૂકી દેતા હોઈએ છીએ અને બીજી વખત ઉપયોગ કરીએ છે.જો કે ફ્રીજમાં મૂકેલો લોટ સ્વાસ્થ્યને નુકશાન કરે છે,જેથી આ લોટનો તાત્કાલિક ઉપયોગ કરી લેવો જોઈએ, આજે વાત કરીશું એ જ લોટમાંથી […]

કિચન ટિપ્સઃ- હવે ઝટપટ બનાવો બાળકો માટે ભીંડા ફ્રેંચ ફ્રાઈસ, જાણીલો રેસિપી

સાહિન મુલતાનીઃ- સામાન્ય રીતે આપણે બટાકાની ફ્રેંચ ફ્રાઈસ ખાતા હોઈએ છીએ જે સૌ કોઈની પ્રિય હોય છે જો કે આજ રીતે તમે ઘરે જ ભીંડાની ફ્રાઈસ પણ ટ્રાય કરી શકો છો. જે લોકોને બટાકા પસંદ નથી તેઓ આ ફ્રાઈસ ખાઈ શકે છે, આ ફ્રાઈસ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે,તો ચાલો જોઈએ ભીંડાની ફ્રાઈસ બનાવાની […]

કિચન ટિપ્સઃ-બાળકોને સવારે નાસ્તામાં આપો બાફેલા ચણાનો વેજથી ભરપુર ચાટ , બનાવાની રીત સૌથી ઈઝી

સાહિન મુલતાનીઃ- જો કે બાફેલા ચણા ઘણા લોકોને નથી ભાવતા હોતા અને જો તેમાં મસાલો અને સલાડ નાથીને ટેસ્ટી તટપડી બનાવીએ તો તે હેલ્ધી નાસ્તાની સાથે ખૂબ ભાવે છે તો ચાલો જાણીએ આ હેલ્ધી નાસ્તો બનાવાની ઈઝી રીત   સામગ્રી 250 ગ્રામ – બાફેલા દેશી ચણા 6 નંગ – જીણા સમારેલા લીલા મરચા લીલા ધાણા- […]

કિચન ટિપ્સઃ- હવે ઝટપટ સ્વિટ બનાવવું હોય તો જોઈલો આ મીલ્કી ક્રિમી સેવૈયા બનાવાની રીત

સ્વિટ સૌ કોઈને પસંદ એક ,આ સાથએ જ આપણે ગુજરાતીઓને ખાધા પછી અથવા તો ખાવામાં કંઈક તો સ્વિટ જોઈએ ,તો આજે મલાઈ અને દૂધમાં મીઠી સેવ બનાવાની રીત જોઈશું મીઠી સેવ બનાવાની સામગ્રી અડધો પેટેક – સેવ (જીણી સેવૈયા જે દૂધમાં નાખવાની આવે તે)  6 ચમચી – ખાંડ 4 ચમચી – દેશી ઘી 1 વાટકી  […]

કિચન ટિપ્સઃ- હવે નાસ્તામાં બનાવો બટાકાની આ સિમ્પલ સરળ રીતે બનતી વાનગી

સાહીન મુલતાનીઃ- ચાટ નામ સાંભળતા જ સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય, ભઆગ્યેજ કોઈક એવું હોય જેને ચાટ પસંદ નહી હોય, આપણે બજારમાં તો અવનવા ચાટ ખાધા હશે પરંતુ આજે આપણે રોસ્ટેડ બટાકાનો ચાટ બનાવાની સરળ રીત જોઈશું, આ ચાટ બનાવવા માટે ખૂબજ થોડો સમય લાગશે ્ને ખાવામાં હેલ્ઘી ટેસ્ટિ તો હશે જ. સામગ્રી 10 […]

કિચન ટિપ્સઃ- કેરીની સિઝનમાં રસ સાથે ટ્રાય કરો ક્રિસ્પી ભીંડાની આ રીંગ, ખાવામાં ટેસ્ટી

સાહિન મુલતાનીઃ- હાલ ુનાળો ચાલી રહ્યો છે ત્યારે સૌ કોઈના ઘરમાં કેરીનો રસ બનતો હોય છે સામાન્ય રીતે રસ સાથે બટાકા બનાવતા હોય છએ જો કે ભીંડાની રિંગ કેરીના રસ  સાથે ખૂબ જ સરસ લાગે છએ ઓછી સમગ્રીમાં બની જાય છે અને પડવાળી રોટી રસ અને ભીંડામાં જામો પડી જાય છએ.સામાન્ય રીતે ભીંડા બનાવતા વખતે […]

કિચન ટિપ્સઃ- બિસ્કિટમાંથી ઓછી ઓછી મહેનતમાં જ બનાવો આ કોકો ચોકલેટ નટ્ટસ રોલ

સાહિન મુલતાનીઃ- બિસ્કિટમાંથી આજકાલ લોકો અવનવી વાનગીઓ બનાવતા થયા છે તો આજે ઘરમાં જ પડેલી સાદી ક્રિમ વગરની બિસ્કિટમાંથી આપણે સરસ મજાની કોકો ચોકલેટ નટ્સ રોલ બનાવીશું જે ઓછી સમગ્રી અને ઓછી મહેનતમાં રેડી થઈ જશે. સામગ્રી 1 પેકેટ – બિસ્કિટ કોઈ પણ ક્રિમ વગરના 2 ચમચી – કોકો પાવડર 4 ચમચી – દળેલી ખાંડ […]

કિચન ટિપ્સઃ- શિયાળાની સાંજે બનાવો કેપ્સિકમ  મરચાના આ ગરમા ગરમ ચકરી ભજીયા

સાહિન મુલતાનીઃ- આપણે મરચાના ભજીયા તો ખૂબ ખાધા જ હશે જો કે આજે શિમલા મરચાના ભજીયા બનાવાની ઈઝી રીત લઈને આવ્યા છે જે ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ સાથે બનાવામાં પણ સરળ છે તો ચાલો જોઈએ આ ચકરી ભજીયા બનાવાની રીત સામગ્રી 3 નંગ  – શિમલા મરચા ( ગોળ જાડી રીંગ સમારીલેવી) 3 કપ – […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code