Homeગુજરાતીખોરાકકિચન ટિપ્સઃ-બાળકોને સવારે નાસ્તામાં આપો બાફેલા ચણાનો વેજથી ભરપુર ચાટ , બનાવાની...

કિચન ટિપ્સઃ-બાળકોને સવારે નાસ્તામાં આપો બાફેલા ચણાનો વેજથી ભરપુર ચાટ , બનાવાની રીત સૌથી ઈઝી

સાહિન મુલતાનીઃ-

જો કે બાફેલા ચણા ઘણા લોકોને નથી ભાવતા હોતા અને જો તેમાં મસાલો અને સલાડ નાથીને ટેસ્ટી તટપડી બનાવીએ તો તે હેલ્ધી નાસ્તાની સાથે ખૂબ ભાવે છે તો ચાલો જાણીએ આ હેલ્ધી નાસ્તો બનાવાની ઈઝી રીત

 

સામગ્રી

  • 250 ગ્રામ – બાફેલા દેશી ચણા
  • 6 નંગ – જીણા સમારેલા લીલા મરચા
  • લીલા ધાણા- જીણા સમારેલા
  • સ્વાદ પ્રમાણ – મીઠું
  • 1 નંગ ડુંગળી– જીણી સમારેલા
  • 1 નંગ ટામેટૂ – જીણું સમારેલું
  • 1 નંગ – કાકડી જીણી સમારેલી
  • અડધી ચચમી – લાલ મરચાનો પાવડર
  • 1 ચમચી – લીંબુનો રસ

સૌ પ્રથમ ચણાને બરાબર બાફી લેવા, ત્યાર બાદ ચારણીમાં  ચણાને સંપૂર્ણ પાણી નીકળી જાય તે રીતે નિતારી લેવા.

હવે આ ચણાને એક મોટા બાઉલમાં લઈ લો.

હવે મસાલેરી ડુંગળી,કાકડી અને ટામેટા ચણામાં એડ કરી દો અને મીઠું નાખીને બરાબર મિક્સ કરો

ત્યાર બાદ તેમાં લીહબું, લીલા મરચા, લાલ મરચાના પાવદડ એક કરીને ચમચી વજે બરાબર મિક્સ કરીદો

હવે તેમાં ઉપરછી લીલા ધાણા એડ કરીને ફરીથી બરાબર મિક્સ કરો તૈયાર છે હેલ્ધી ચણા ચટપટી

આ ચટપટી જો તમે પ્રસામાં જાવો તો તો લઈ જઈ શકો છો,ઘરેથી ચણા બાફીને લઈ જવા અને બાકીનું શાકભાજી જોડે લઈ જવું તમને જ્યારે ખાવાનું મન થાય ત્યારે જાતા શાકભાજી કટ કરીને આ ચટપટચી બનાવી શકો છો.

 

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular