ભારતમાં HMPV વાયરસની દસ્તક, 3 કેસ આવ્યા સામે
નવી દિલ્હીઃ ચીનમાં માનવ મેટાપ્યુમોવાયરસ (HMPV)નો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં પણ HMPV વાયરસના કેસો દેખાવા લાગ્યા છે. બેંગલુરુ બાદ ગુજરાતના અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભારતમાં અત્યાર સુધીમાં HMPV વાયરસના ત્રણ કેસ નોંધાયા છે. જેમાંથી બે કેસ કર્ણાટકમાંથી અને હવે એક કેસ અમદાવાદ, ગુજરાતમાંથી નોંધાયો […]