1. Home
  2. Tag "Know The Recipe"

ભૂખ ઝડપથી સંતોષવા માટે ઝડપથી બનાવો થાઈ સ્ટીમ્ડ કોર્ન બોલ્સ, જાણો રેસીપી

દરેક કોર્ન બોલમાં 50 થી ઓછી કેલરી હોવાથી, આ થાઈ રેસીપી ચોક્કસ તમારા મનપસંદમાંની એક બનશે. તમે આ અનોખા નાસ્તાને પાર્ટીઓમાં પીરસી શકો છો, તેને સાંજના નાસ્તા તરીકે બનાવી શકો છો અને તમારા બાળકના લંચ બોક્સમાં પણ પેક કરી શકો છો. મકાઈને ઓછામાં ઓછા ૫ મિનિટ સુધી પૂરતા પાણીમાં ઉકાળો. પાણી કાઢી લો, મકાઈને બ્લેન્ડરમાં […]

ભોજનમાં સામેલ કરો આ પાંચ ટેસ્ટી અને સ્વાદીષ્ટ ચટણી, જાણો રેસીપી

ચટણી આપણા ભારતીય ભોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે ફક્ત ખોરાકનો સ્વાદ જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તમે પણ ઘણા પ્રકારની ચટણી વિશે સાંભળ્યું હશે. મોટાભાગે ફુદીના અને કોથમીની ચટણી ઘરે બનાવવામાં આવે છે, જ્યારે નાળિયેર અને મગફળીની ચટણી સાંભાર સાથે ખૂબ જ લોકપ્રિય છે. વિવિધ પ્રકારની ચટણીનો સ્વાદ અલગ અલગ હોય […]

શિવરાત્રીના ઉપવાસમાં બનાવો સમા ઇડલી ટ્રાય, જાણો રેસીપી

હિન્દુ ધર્મમાં શિવરાત્રીના વ્રતનું ખૂબ મહત્વ છે, અને લોકો ખાસ કરીને આ દિવસે ઉપવાસ કરે છે. આ ઉપવાસમાં, ખાસ પ્રકારના ખોરાક તૈયાર કરવામાં આવે છે, જે ફક્ત સ્વાદિષ્ટ જ નથી હોતા પણ શરીરને હળવાશ અને તાજગી પણ પ્રદાન કરે છે. જો તમે આ ઉપવાસ દરમિયાન કંઈક સ્વસ્થ અને સ્વાદિષ્ટ ખાવા માંગતા હો, તો સમાની ઇડલી […]

ગણેશ ચતુર્શીએ ભગવાનને અદભુત મોદકનો ભોગ અર્પણ કરો, જાણો રેસીપી…

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થી ભારતભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. આવામાં આ દિવસને ખાસ બનાવવા માટે તમે ભગવાન ગણેશજીના મનપસંદ મોદક ઘરે જ બનાવી શકો છો. મોદક બનાવવાની સામગ્રી એક કપ ચોખાનો લોટ, એક કપ નારિયેળના ટુકડા, એક કપ માવો, એક ચમચી ઈલાયચી પાવડર, બે ચમચી ઘી, સ્વાદ મુજબ ખાંડ, મોદક બનાવવાનો મોલ્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code