1. Home
  2. Tag "Knowledge"

હવે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવત ગીતાજીનું જ્ઞાન અપાશે

ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ગીતાજીનું શિક્ષણ અપાશે ગુજરાત સરકારે ગીતા જ્યંતિ અવસરે કરી મહત્વની જાહેરાત આગામી શૈક્ષણિક સત્રને બાળકોને અપાશે ગીતાનું જ્ઞાન અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે શ્રીમદ્દ ભગવત ગીતાજીની જંયતિની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી છે. દરમિયાન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને ભગવત ગીતાનું જ્ઞાન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય […]

શું છે ફ્રેન્ડશોરિંગ? શા માટે ચર્ચામાં છે આ મુદ્દો?

નવી દિલ્હી : તાજેતરમાં ભારત આવેલા અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને  ફ્રેન્ડશોરિંગ પર  ભાર  મૂક્યો છે. તેમણે ભારતને આ વ્યૂહરચના અપનાવવા જણાવ્યું છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન અને ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ભારત -અમેરિકા વિત્તીય ભાગીદારીની 9મી બેઠકનું નેતૃત્વ કરવામાં આવ્યું. જ્યાં બંને પક્ષો દ્વારા ભારતની અધ્યક્ષતામાં G-20માં થનારા જલવાયુ ખર્ચ, બહુપક્ષીય […]

ભારત સહિત દુનિયાભરમાં કેમ વધી રહી છે ગરમી,માર્ચમાં જ હીટવેવની આગાહી

દુનિયાભરમાં કેમ વધી રહી છે ગરમી માર્ચમાં જ હીટવેવની આગાહી ધરતીના ધ્રુવ પણ થઇ રહ્યા છે ગરમ ? માર્ચ મહિનો પૂર્ણ થવાને આરે છે એમાં ગરમીએ લોકોને પરેશાન કરી દીધા છે.ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ હીટવેવ ચાલી રહી છે.હવામાન વિભાગે હીટવેવ એલર્ટ જારી કરવાનું શરૂ કરી દીધું છે.ભારત વિશે વાત કરીએ તો, સામાન્ય રીતે એપ્રિલથી ગરમી […]

2030 સુધીમાં દેશના 7 કરોડ લોકો મોટાપાનો બનશે શિકાર,જાણો શા માટે વૈજ્ઞાનિકોએ આવું કહ્યું

વિશ્વમાં ઝડપથી વધતા મોટાપાના કેસ 7 કરોડ લોકો મોટાપાનો બનશે શિકાર જાણો શા માટે વૈજ્ઞાનિકોએ આવું કહ્યું સમગ્ર વિશ્વમાં મોટાપાના કેસ ઝડપથી વધી રહ્યા છે.મોટાપા પર થયેલ વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનનો રિપોર્ટ ચોંકાવનારો છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,2030 સુધીમાં વિશ્વમાં પાંચમાંથી એક મહિલા અને સાતમાંથી એક પુરૂષ મોટાપાથી પીડિત હશે.મોટાપા સાથે જીવતા લોકોની સંખ્યા 2010ની સરખામણીમાં […]

એસ્કેલેટરની બંને બાજુએ શા માટે લાગેલા હોય છે બ્રશ ? જાણો શું છે તેનું કારણ

શોપિંગ મોલમાં એસ્કેલેટરનો ઉપયોગ એસ્કેલેટરની બંને બાજુએ શા માટે હોય છે બ્રશ જાણો શું છે તેનું કારણ શોપિંગ મોલમાં એસ્કેલેટરનો ઉપયોગ જરૂરથી કર્યો હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે,તેની બંને બાજુના બ્રશનું શું કામ છે.આ પ્રશ્ન પૂછવા પર મોટાભાગના લોકો કદાચ જવાબ આપશે કે,તે એસ્કેલેટર સાફ કરવાનું કામ કરતા હશે, પરંતુ તેનું વાસ્તવિક […]

એક ઈન્જેક્શન ઘટાડશે વજન,ટૂંક સમયમાં UKમાં ઉપલબ્ધ થશે,પરંતુ આ કામ કેવી રીતે કરે છે,જાણી લો

એક ઈન્જેક્શન ઘટાડશે વજન ટૂંક સમયમાં UKમાં થશે ઉપલબ્ધ કેવી રીતે કરે છે આ કામ, જાણી લો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે,વિશ્વભરમાં 65 કરોડ પુખ્ત વયના લોકો મોટાપાની સમસ્યાથી પીડિત છે.મોટાપામાં વધારો એ એક મહામારી સમાન છે. તેનો સામનો કરવા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકો એકઠા થયા છે.આ મોટાપાને ઘટાડવા માટે બ્રિટિશ વૈજ્ઞાનિકોએ એક ઈન્જેક્શન વિકસાવ્યું […]

દુનિયાભરમાં વૃક્ષોની 9,200 પ્રજાતિઓ શોધવાની બાકી,નવા સંશોધનમાં ચોંકાવનારી આ બાબતો આવી સામે

પૃથ્વી પર વૃક્ષોની લગભગ 73 હજાર પ્રજાતિઓ આમાંથી 9,200 પ્રજાતિઓ હજુ શોધવાની બાકી નવા સંશોધનમાં ચોંકાવનારી બાબતો આવી સામે વિશ્વમાં વૃક્ષોની કેટલી પ્રજાતિઓ છે તેનો સચોટ જવાબ હજુ વૈજ્ઞાનિકો પાસે નથી.આ જાણવા માટે વિશ્વના 100 થી વધુ વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું. સંશોધનમાં જાણવા મળ્યું છે કે,પૃથ્વી પર વૃક્ષોની લગભગ 73 હજાર પ્રજાતિઓ છે. તેનાથી પણ વધુ […]

શું તમને સમોસા, કચોરી અને પાણીપુરીનું અંગ્રેજી નામ ખબર છે? વાંચો..

સમોસા-કચોરી-પાણીપુરીનું અંગ્રજી નામ ખબર છે? અંગ્રેજીમાં પાણીપુરીને કહેવાય છે વોટરબોલ્સ કેવી રીતે આ નામ પાડવામાં આવ્યું ? ભારતમાં લોકો જો સૌથી વધારે કોઈ વસ્તુ માટે શોખીન હોય તો તે છે ખાવા માટેના. ભારતના લોકોને ચટાકેદાર અને તીખી વસ્તુઓ પહેલાથી જ પસંદ છે પણ તેના અંગ્રેજીમાં નામ ખબર હોતા નથી. તો હાલમાં વાત કરવામાં આવશે પાણીપુરી-સમોસા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code