કોરિયન મીઠુ સૌથી મોંઘુ, રસોઈ અને પરંપરાગત દવા માટે થાય છે ઉપયોગ
મીઠું જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, કારણ કે મીઠા વગરનો ખોરાક બેસ્વાદ લાગે છે. મીઠાને સ્વાદનો રાજા પણ કહી શકાય, કારણ કે તેના વિના વાનગી એકદમ બેસ્વાદ લાગે છે. ભારતમાં, મીઠું ૧૦ રૂપિયાથી ૩૦ રૂપિયા પ્રતિ કિલો સુધી ઉપલબ્ધ છે. મીઠા વગર ખોરાકની કલ્પના પણ કરી શકાતી નથી. કારણ કે મીઠું ખોરાકનો સ્વાદ વધારે છે. […]