કચ્છની દરિયાઈ સરહદે હાઈ-એલર્ટ: મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ
ભુજ, 5 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયા અને વિશ્વના અન્ય ભાગોમાં ચાલી રહેલી યુદ્ધની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને ભારતની પશ્ચિમી દરિયાઈ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. કચ્છના વ્યૂહાત્મક રીતે મહત્વના દરિયાઈ વિસ્તારમાં મરીન કમાન્ડોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને મરીન ટાસ્ક ફોર્સ દ્વારા પેટ્રોલિંગમાં અનેકગણો વધારો કરવામાં આવ્યો છે. મળતી […]


