ભારતીય ક્રિકેટર કૃણાલ પંડ્યા કોરોનાથી સંક્રમિત, શ્રીલંકા સાથેની ટી 20 સિરીઝ મોકૂફ
ભારતીય ક્રિકેટર કૃણાલ પંડ્યાને થયો કોરોના શ્રીલંકા સાથેની ટી 20 સિરીઝ મોકૂફ બંને ટીમોને આઈસોલેટ કરવામાં આવી મુંબઈ : ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટી 20 મેચ કોરોના વાયરસ સંક્રમણનો કેસ આવવાના કારણે મોકૂફ રાખવામાં આવી છે. શ્રીલંકામાં યોજાનારી આ સિરીઝ માટે કોલંબોમાં હાજર ભારતીય ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોનાવાયરસ સંક્રમણની ચપેટમાં આવી ગયા છે, […]