કાશ્મીરના કુલગામમાં આતંકીઓની નાપાક હરકત – ફરી એક હિન્દુ મહિલા શિક્ષકની ગોળીમારીને હત્યા કરી
કાશ્મીરમાં આતંકીઓનો કહેર એક મહિલા શકિક્ષકની ગોળી મારીને કરાઈ હત્યા શ્રીનગર- જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી આતંકીઓ દ્રારા સ્થાનિક લોકોની હત્યાઓના મામલાઓ વધતા જોવા મળી રહ્યા છે,તાજેતરમાં ટીવી અભિનેત્રી અમરિનની ગોળી મારીને હત્યા બાદ ફરી આજ રોજ એક મહિલા શિક્ષકની ગોળી મારીને હત્યા કરનાવો મામલો સામે આવ્યો છે. જાણકારી અનુસાર કુલગામ જિલ્લાના ગોપાલપોરા વિસ્તારમાં એક […]


