કિચન ટિપ્સઃ કુલ્હડ પિઝા ક્યારેય ખાધા છે? જો નહી તો આજે જ ટ્રાય કરો,બનાવામાં ઈઝી અને સ્વાદમાં યમ્મી
સાહીન મુલતાની- આમ તો પિઝા સૌ કોઈના પ્રિય હોય છે પિઝાનો સ્વાદ દરેક લોકોને ગમે છે,હવે તો પિઝામાં સેંકડો વેરાયટિઓ જોવા મળે છે ત્યારે આજે આપણે પણ કુલ્હડ પિઝા બનાવવાની રીત જોઈશું ખૂબ જ જલ્દી બની પણ જાય છે અને સ્વાદમાં ટેસ્ટિ પણ હોય છે અને તેને હાથને બદલે સ્પૂનથી ખાવામાં આવે તો તો […]