ભાવનગરના કુંભારવાડામાં નારી રોડ પરનું નાળું બેસી જતા કોંગ્રેસે વિરોધ કર્યો
વડાપ્રધાન જે રોડનું ખાતમુહૂર્ત કરવાના છે તે રોડ પરનું નાળુ બેસી ગયુ, નાળાનો કેટલોક ભાગ તૂટી જતા અકસ્માતોનો ભય, કોંગ્રેસે નાળા પર ભાજપના વિકાસની પોલ ખોલતા બોર્ડ લગાવ્યા ભાવનગરઃ શહેરના કુંભારવાડાથી નારી તરફ જતા રોડ પર આવેલા નાળાનો કેટલોક ભાગ બેસી જતા કોંગ્રેસના કાર્યકરોએ ‘ હું ભાજપનો ખાડો છું’ એવું બોર્ડ મારીને વિરોધ કર્યો હતો. […]


