અમારી નીતિ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની છે, ઓપરેશન સિંદૂરે સ્પષ્ટ કરી દીધીઃ મોદી
વડાપ્રધાન મોદીએ ભૂજમાં રોડ શો યોજ્યો કરોડો રૂપિયાના 33 વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યુ ભારત પર આંખ ઉઠાવવાવાળા કોઈપણ કિંમતે છોડવામાં નહીં આવેઃ મોદી અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી પહોચ્યા હતા. સેનાના શૌર્યને બિરદાવવા વડોદરામાં મોદીએ રોડ શો કર્યો હતો. ત્યારબાદ વડાપ્રધાન દાહોદ જવા નીકળ્યા હતા. જ્યાં રેલવે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટનું […]