કચ્છમાં માતાના મઢમાં પરંપરાગત યોજાતી પતરી વિધી રાજવી પરિવારના બન્ને પક્ષોએ વારા ફરતી કરી
ભૂજઃ કચ્છના સુપ્રસિદ્ધ માતાના મઢ તરીકે ઓળખાતા એવા કુળદેવી આઈ શ્રી આશપુરા માતાજીના મંદિરે છેલ્લા 450 વર્ષથી નવરાત્રિના આઠમના દિવસે માતાજીની મૂર્તિ પર પતરી રાખી તેને ઝીલવાની ધાર્મિક રસમ રાજ પરિવાર દ્વારા કરવામાં આવતી રહી છે. ત્યારે અશ્વિન નવરાત્રિની આઠમના સવારે યોજાતી પતરી વિધિ માટે રાજ પરિવારના બે પક્ષ વચ્ચે પતરી વિધિ કરવા માટે હક્ક […]