કચ્છમાં વેકરિયાના રણમાં 150 પાણીદાર અશ્વોની 6 કિમીની રેસ યોજાઈ
પાણીદાર અશ્વોએ 80 કિમીથી વધુ ઝડપે દોડ લગાવી મહારાષ્ટ્રના અશ્વએ પ્રથમ નંબર મેળવ્યો 500 અસ્વો માટે 25 દિવસ ખાસ તાલીમનું આયોજન કરાયું હતું. ભૂજઃ ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ જુદી જુદી સંસ્થાઓ દ્વારા અશ્વદોડ સ્પરિધા યોજાતી હોય છે. જેમાં તાજેતરમાં કચ્છના વેકરિયા રણમાં ભુજ અશ્વ પાલક ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. […]