1. Home
  2. Tag "kutch"

કચ્છની ખરડ કલાએ વટાવ્યા સીમાડા: કલા 1000 વર્ષથી પણ વધુ જૂની

ભુજ: કચ્છની અનેક કલાએ આંતરરાષ્ટ્રીયકક્ષાએ નામના પ્રાપ્ત કરી છે ત્યારે ૭૦૦ વર્ષથી પણ વધુ જૂની ખરડ કલાને આજે કચ્છના ગણતરીના કલાકારો સાચવીને દેશ-વિદેશના કલાના કદરદાનો સુધી પહોંચાડી રહ્યા છે. આ કલાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર અને રાજય સરકાર કારીગરોને માર્કેટીંગ પ્લેટફોર્મ તથા અન્ય યોજનાકીય લાભ આપીને પ્રોત્સાહન આપી રહી છે. આ કલાને સાચવીને બેઠેલા પરિવારે […]

કચ્છઃ નાના રણમાં આવેલું ઘુડખર અભ્યારણ્ય પ્રવાસીયો માટે ખુલ્લું મુકાયું

અમદાવાદઃ કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલો મીટર ના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક  દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે ક્યાંય જોવા નથી મળતા જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ શિયાળાની સિઝન શરૂ […]

કચ્છ પરંપરાગત લોક સંસ્કૃતિની વિરાસત-આધુનિકતાના સંગમ સાથે આત્મનિર્ભર બન્યું: મુખ્યમંત્રી

ભુજ : કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સાયંરા(યક્ષ) ખાતે સૌથી મોટા અને મીની તરણેતર યક્ષ બૌંતેરા ક્કડભીટના ભાતીગળ મેળાનો આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધિવત શુભારંભ કરાવ્યો હતો. 1282મી વખત યોજાઈ રહેલા આ ભવ્ય મેળાનો પ્રથમવાર મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ થયો‌ છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રીબીન કાપીને લોકમેળાનો શુભારંભ કરાવ્યો‌ હતો. પ્રસંગે મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધીજીને યાદ કરીને તેમને વંદન […]

અંજારમાંથી રૂ. 5 કરોડની કિંમતનો હેરોઈનનો જથ્થો મળ્યો, પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો

અમદાવાદઃ ગુજરાતનો સરહદી જિલ્લો કચ્છ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાથી જોડાયેલો છે. દરમિયાન જખૌ નજીકથી છેલ્લા કેટલાક સમયથી નશીલા દ્રવ્યોનો જથ્થો અવાર-નવાર બીનવારસી હાલતમાં મળી આવતા હોવાથી સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે અને સરહદી વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હવે અંજારમાં સોલ્ટ વિસ્તારમાંથી રૂ. 5 કરોડની કિંમતનું હેરોઈન મળી આવતા પોલીસ તંત્ર […]

કચ્છની ઘરા ફરી ઘ્રુજી – રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી

કચ્છ – ગુજરાતના કચ્છમાં અવાર નવાર ભૂકંપના આચંકાઓ આવતા હોય છે આ પ્રદેશ ભૂકંપ માટે જાણીતો છે ત્યારે ફરી એક વખત અહીની ઘરા ઘ્રુજી હતી વિતેલી રાત્રે અહી ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા, પ્રાપ્ત વિગત પ્રમાણે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી છે. જો કે આ ભૂકંપમાં કોઈપણ પ્રકારના […]

કચ્છના માંડવીના બીચ પર નહાવા ગયેલા 4 કિશોર ડૂબ્યા, બેના મોત, એક લાપત્તા, એકને બચાવી લેવાયો

ભૂજઃ કચ્છના માંડવીના રમણીય બીચ પર દરિયાઈ મોજ માણવા માટે રોજબરોજ અનેક લોકો આવે છે.દરમિયાન રવિવારની રજા હોય મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા હતા. ત્યારે બપોરના સમયે ઉછળતા મોજામાં ચાર કિશોરો નહાવા પડ્યા હતા. ત્યારે દરિયાઈ મોજા ચાર કિશોરોને ખેંચી જતા તે ડૂબવા લાગ્યા હતા, તેથી બુમાબુમ થતાં સ્થાનિક લોકોએ કિશોરોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં […]

કચ્છઃ જખૌ નજીક હવે બિનવારસી હાલતમાં સેલ મળ્યો, સુરક્ષા એજન્સીઓ સતર્ક બની

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના જખૌ વિસ્તારમાં દેશ વિરોધી પ્રવૃતિ અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પેટ્રોલીંગ અને તપાસ કરવામાં આવી રહી છે. પાકિસ્તાન સરહદની ખુબ જ નજીક આવેલુ છે જખૌ, જેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ અહીં બાજ નજર રાખી રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી જખૌ નજીકથી ચરસના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવે છે. […]

કચ્છના નિર્જન એવા કૂંડી બેટ પરથી એક કિલો ચરસ અને હેરોઈનના પેકેટ બિનવારસી મળી આવ્યા

ભૂજઃ ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો આવેલો છે. તેમજ દરિયા કિનારા નજીક અનેક નિર્જન ટાપુ આવેલા છે. ત્યારે દરિયા કિનારા અને નિર્જન ટાપુઓ પર ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે. જેમાં કચ્છમાંથી ગેરકાયદેસર ડ્રગ્સ ગુજરાત તથા દેશમાં ઘુસાડવામાં આવે છે. કચ્છના દરિયાઈ પટ્ટામાંથી સતત બીજા દિવસે ચરસ અને હેરોઈનના પેકેટ મળી આવ્યા છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા […]

કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી, કેન્દ્રબિંદુ ખાવડાની નજીક નોંધાયું

સવારે 8.47 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો રિકટર સ્કેલ ઉપર 3.2ની તીવ્રતા નોંધાઈ ભૂકંપને પગલે ખાવડા પંથકમાં લોકોમાં ભય ફેલાયો અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ફરી એકવાર ધ્રરા ધ્રુજી હતી. કચ્છના ખાવડા પંથકમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. કચ્છના ખાવડા નજીક સવારે […]

નેનો ડીએપીના કારણે દેશના ખેડૂતો વધારે સમૃદ્ધ બનશેઃ અમિત શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હવાઈ માર્ગે ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. બે દિવસના રાજ્યના પ્રવાસે આવેલા અમિત શાહે શનિવારે કચ્છમાં વિવિધ યોજનાઓનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું હતું. ગાંધીધામમાં કંડલા ઈફ્કોના નેનો ડીપીએ પ્લાન્ટનું ભૂજન કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, નેનો ડીપીએના કારણે ખેડૂતોની જમીનને બિલકુલ નુકશાન નહીં થાય. બીજી તરફ દેશના ખેડૂતો વધારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code