1. Home
  2. Tag "kutch"

કચ્છના સફેદ રણમાં વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ એર શો કરશે

કચ્છનો રણ વિસ્તાર વાયુસેનાના વિમાનોની ઘરઘરાટીથી ગુંજી ઉઠશે વાયુસેના દ્વારા તા. 31મી જાન્યુઆરીથી 1લી ફેબ્રુઆરી દરમિયાન એર શોનું આયોજન એર શોમાં સુખોઈ-30 અને જગુઆર વિમાનો પણ તેમના કરતબ બતાવશે ભૂજઃ કચ્છના સફેદ રણનું આકાશ આગામી 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ એર શોની ઘરઘરાટીથી ગુંજી ઉઠશે.  ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT)  સફેદ રણમાં શાનદાર […]

નર્મદાના નીર કચ્છના છેવાડાના ગામડાઓ સુધી પહોંચશે

નર્મદા નદીનું પાણી નર્મદા શાખા કેનાલ મારફતે ગુજરાતના અનેક ભાગો અને રાજસ્થાન સુધી પહોંચે છે. હવે કચ્છ જિલ્લાના અંતરાળના ગામડાના ખેડૂતોને પણ નર્મદા જળનો લાભ મળશે. રાજ્ય સરકાર કચ્છ જિલ્લાના ટપ્પર ડેમથી દૂરના ગામડાના રિઝર્વોઇર સુધી પાઈપલાઈન નાખવાની યોજના અમલમાં મૂકી રહી છે અને નાબાર્ડે આ માટે ₹2006 કરોડનું ઋણ મંજૂર કર્યું છે. કચ્છ જિલ્લો […]

કચ્છમાં 3 અકસ્માતોના બનાવ, બાળકીનું મોત, 7 લોકોને ઈજા

વડોદરા પાસિંગની કાર રોડ પરથી પલટી જતાં બાળકીનું મોત ખાવડા રોડ પર કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવારને ગંભીર ઈજા નખત્રાણાના દેશલપરમાં પાર્ક કરેલી ટ્રક ચાલુ થઈને મકાનમાં ઘૂસી ગઈ,  ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. છેલ્લા બે દિવસમાં રોડ અકસ્માતના ત્રણ બનાવો બન્યા હતા. જેમાં એક બાળકીનું મૃત્યુ થયું હતુ અને 7 લોકો […]

કચ્છના ધોરડો સહિતના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડ્યાં

ઉત્તરાણના પર્વ પહેલા જ ધોરડો ટેન્ટસિટી-રિસોર્ટ સહિત તમામ હોટલો હાઉસફુલ ધોરડો, ધોળાવીરા પ્રાગમહેલ, છતરડી, માંડવી, માતાના મઢ, હાજીપીર, નારાયણ સરોવર, કોટેશ્વર વગેરે સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ, ભૂજઃ હાલ ઉત્તરાણની રજાઓને લીધે કચ્છમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. તમામ પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે ચમકેલા ધોરડોના સફેદ રણમાં રણોત્સવ ચાલી રહ્યો […]

કચ્છના ભૂજમાં પ્રથમ નિઃશુલ્ક સંસ્કૃત અધ્યયન કેન્દ્ર બનશે

સંસ્કૃત ભારતી દ્વારા લોકોને સંસ્કૃતમાં બોલતા કરવાનો ઉદેશ્ય સંઘ શતાબ્દી વર્ષના પાંચેય પરિવર્તનો સાથે લઇ આગળ વધતું અધ્યયન કેન્દ્ર સંસ્કૃત અધ્યયન કેન્દ્રનું ભૂમિપૂજન તા.21 ફેબ્રુઆરી કરાશે ભૂજઃ સંસ્કૃત ભાષાના વિકાસ અને અધ્યયન માટે સંસ્કૃત ભારતી દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભુજમાં સંસ્કૃતભારતી સંચાલિત ગુજરાતની પ્રથમ નિઃશુલ્ક સંસ્કૃત અધ્યયન કેન્દ્ર કાર્યરત કરાશે, આ અધ્યયન કેન્દ્રનું […]

કચ્છના કંઢેરાઈ ગામની સીમમાં 540 ફૂટ ઊંડા બેરવેલમાં પડી 18 વર્ષની યુવતી

ખેતરમાં કામ શ્રમજીવી પરિવારની યુવતી વહેલી સવારે બોરવેલમાં પડી પોલીસ અને NDRF ટીમે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન બચાવો બચાવોની બુમો બાદ અવાજ આવતો બંધ થયો ભુજઃ ગુજરાતમાં સીમ-ખેતર વિસ્તારમાં આવેલા ખૂલ્લા બોરવેલમાં બાળકો પડવાના બનાવો બનતા હોય છે. ત્યારે કચ્છમાં ભૂજ તાલુકાના કંઢેરાઈ ગામની સીમમાં 18 વર્ષની યુવતી અકસ્માતે 540 ફુટ ઊંડા બોરવેલમાં પડી જતાં […]

ભૂજ માંડવી હાઈવે પર પીયાવા પાસે કાર કેનાલમાં ખાબકતા બે યુવાનોના મોત

બન્ને મિત્રો રાતના સમયે કોડાય પુલ ચા- નાસ્તો કરવા જતાં અકસ્માત નડ્યો નર્મદા સાયફન કેનાલ પર ખાડા ટેકરાવાળો રસ્તો હોવાથી અકસ્માત સર્જાયો આ જ સ્થળે અગાઉ પણ અકસ્માતના અનેક બનાવો બન્યા છે ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ભૂજ માંડવી હાઈવે પર પીયાલા પાસે નર્મદા સાયફન કેનાલમાં કાર […]

કચ્છના ઐતિહાસિક લખપતના કિલ્લાને નાઈટ ટૂરિઝમ તરીકે વિક્સાવાશે

લખપતના કિલ્લા પર આજીવન લાઈટ શો ચાલુ રહેશે પાકિસ્તાનની સરહદ પરથી લખપતના કિલ્લાની લાઈટ દેખાશે બે મહિનામાં લાઈટનું કામ પૂર્ણ કરાશે ભૂજઃ છેલ્લા બે દાયકાથી કચ્છનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે. ધોરડોનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરાયા બાદ કાળા ડુંગર, ધોળાવીરા, માતાના મઢ સહિત અનેક સ્થળોનો વિકાસ કરવામાં આવ્યો છે. કચ્છ પ્રવાસન તરીકે વિશ્વમાં […]

ગુજરાતઃ કચ્છમાં ભૂકંપના હળવા આંચકા, 3.2ની તીવ્રતા

ભૂકંપમાં કોઈ જાનહાન કે જાનામલને નથુ થયું નુકસાન ભચાઉથી 23 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ સવારે ભૂકંપનો હળવો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપની તીવ્રતા 3.2 જેટલી નોંધાઈ હતી. જ્યારે તેનું કેન્દ્રબિંદુ ભચાઉ નજીક નોંધાયાનું જાણવા મળે છે. તાજેતરમાં જ કચ્છમાં 3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો […]

ગુજરાતના કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ

અમદાવાદઃ ગુજરાતના કચ્છ જિલ્લામાં રવિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ (ISR) અનુસાર, ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી. ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે 10.06 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર ભચાઉથી 18 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં સ્થિત હતું. જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, કોઈ જાનહાનિ અથવા સંપત્તિને નુકસાન થયું હોવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code