1. Home
  2. Tag "kutch"

કચ્છમાં ફેબ્રુઆરી મહિનામાં 4.37 લાખ મેટ્રિક ટન મીઠાનું રેલવે દ્વારા વહન કરાયું

ભૂજ, 02 માર્ચ, 2026: 4.37 lakh metric tonnes of salt transported by railway in Kutch in February  કચ્છ મીઠાંના ઉત્પાદનમાં પણ મોખરાનું સ્થાન ધરાવે છે. દેશમાં 70 ટકાથી વધુ મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. અને ગુજરાતમાં સૌથી વધુ કચ્છમાં મીઠાનું ઉત્પાદન થાય છે. કચ્છના બંદરો તેમજ રેલવે માર્ગે વિવિધ પ્રાંતમાં મીઠું મોકલવામાં આવે છે. કચ્છથી […]

કચ્છના ભીમાસર ગામની સીમમાં બે એકરમાં પોષના ડોડા અને અફિણનું વાવેતર પકડાયું

ભૂજ, 27 ફેબ્રુઆરી 2026: Poshna Doda plantation caught on two acres in Kutch  કચ્છના રાપર તાલુકાના ભીમાસર-ભુટકિયા સીમમાં સરકારી ટાવર પાસેની બે એકર જમીનમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલું અફીણ અને પોષ ડોડાનું વાવેતર ઝડપી પાડી સરહદી રેન્જ આઈજીની ટીમે વાગડ પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ કાર્યવાહીથી નશાના સોદાગરો સાથે સ્થાનિક પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી […]

કચ્છમાં પેટ્રોલ વહન કરતી ભૂગર્ભ લાઈન પર ઊભેલી કોલસા ભરેલી ટ્રકમાં લાગી આગ

ભૂજ, 25 ફેબ્રુઆરી 2026:  કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારમાં રાપર તાલુકાના આડેસર પાસે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના અરસામાં કોલસા ભરેલી એક ટ્રકમાં અચાનક ભીષણ આગ ભભૂકી હતી. ઘટનાની જાણ થતા પોલીસ, ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. આ બનાવની ગંભીરતા એ હતી કે, જ્યાં કોલસા ભરેલી ટ્રક સળગી રહી હતી, તેની બરાબર નીચેથી જ જમીનમાં […]

કચ્છમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની શિક્ષિકાનું કારસ્તાન, અને પછી જે થયું, જુઓ વીડિયો

આદિપુર-કચ્છ, 24 ફેબ્રુઆરી, 2026 – કચ્છમાં મિશનરી સ્કૂલ સેન્ટ ઝેવિયર્સની એક શિક્ષિકાની ધાર્મિક અસહિષ્ણુતાને કારણે સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ હતી. આ અંગે હિન્દુ સંગઠનોને જાણ થતા તેઓ સ્કૂલમાં પહોંચી ગયા હતા અને શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ કરી. મળતા અહેવાલ અનુસાર આદિપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં એક વિદ્યાર્થિની પોતાની સાથે હનુમાન ચાલીસા લઈને ગઈ હતી. જો કે […]

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ સરહદી ગામોની સુરક્ષા સમીક્ષા માટે કચ્છ જશે

ભુજમાં હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે; સેના, BSF અને કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા મંથન જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે ગાંધીનગર, 19 ફેબ્રુઆરી, 2026 – State Police Chief Dr. K.L.N. Rao રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ આગામી તા.૨૧ અને ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન કચ્છ જિલ્લાના સરહદી ગામોની […]

કચ્છમાં અકસ્માતનાં ત્રણ બનાવમાં 3નાં મોત, નલીયા હાઈવે પર ટ્રેલર અને બસ ટકરાયા

ભૂજ, 17 ફેબ્રુઆરી 2026:  કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જુદા જુદા ત્રણ અકસ્માતોના બનાવોમાં ત્રણના મોત નિપજ્યા છે. પ્રથમ અકસ્માતના બનાવમાં નલિયાથી કોઠારા જતા હાઈવે પર ભાનાડા એરફોર્સ નજીક બંધ પડેલા ટ્રેઇલરની પાછળ ખાનગી બસ ભટકાતા અકરી ગામના વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા અકસ્માતના બનાવમાં ભીરંડીયારા ગામે બાઈક અને બોલેરો વચ્ચે અકસ્માત […]

કચ્છના ભુંજયો અને કાળા ડુંગરને પ્રવાસન સ્થળ તરીકે વિક્સાવાશે

ભૂજ,13 ફેબ્રુઆરી 2026:  કચ્છ જિલ્લામાં ધોરડો અને ધોળાવીરાનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરાયા બાદ દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. અને પ્રવાસન થકી અનેક લોકોને રોજગાર પણ મળી રહ્યો છે. ત્યારે હવે ભૂજિયો ડુંગર અને કાળા ડુંગરનો પણ પ્રવાસન તરીકે વિકાસ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.  કચ્છ જિલ્લો ઔદ્યોગિક હરણફાળની સાથે પ્રવાસન […]

કચ્છના આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની સામુહિક બદલીઓ સામે આંદોલન કરાશે

ભૂજ, 5 ફેબ્રુઆરી 2026:   કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 400 જેટલાં કર્મચારીઓની સાગમટે બદલીઓ કરવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે. કર્મચારીઓએ બદલી સામે ભારે વિરોધ કરીને લડતનું એલાન કર્યું છે. અને કર્મચારીઓની લડતને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે ટેકો આપ્યો છે. જો બદલીઓ તાત્કાલિક સ્થગિત નહીં થાય અથવા યોગ્ય નિરાકરણ નહીં આવે તો 16 […]

કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારીએ શિક્ષિકાનું અપમાન કરતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો

ભૂજ, 3 ફેબ્રુઆરી 2026: શહેરના મિરઝાપર વિસ્તારમાં નવનિર્મિત શાળાના કમિશનિંગ સર્ટિફિકેટ મુદ્દે એક મહિલા શિક્ષિકાને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દબાણ કરીને ઉદ્ધત વર્તન કરીને શિક્ષિકાનું અપમાન કર્યું હતું. ક્ષત્રિય સમાજના શિક્ષિકાના અપમાનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી જિલ્લા વિકાસ અધિકારીની બદલી અથવા માફી માંગે […]

કચ્છના ગૌરવમાં વધારો: બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ રામસર સાઇટ જાહેર

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ ગાંધીનગર, 31 જાન્યુઆરી, 2026 – Banni’s Ratan ‘Chhari-Dhand’ બન્નીના રતન ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર કરાઈ છે. ગુજરાતનું આ પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે છારી-ઢંઢ. ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code