હવે સાદા ઘઉંના બદલે આ ખાસ પ્રકારના ઘંઉનું કરો સેવન, જેના થશે ડબલ ફાયદાઓ
કાળ ઘઉં ખાવાથી થાય છે અનેક ફાયદાઓ ડાયાબિટીઝના દર્દીઓ માટે ઉત્તમ છે આ ઘઉઁ સામાન્ય રતે ઘઉં એક એવું ઘાન્ય છે કે જેને વિશ્વભરમાં સૌ કોઈ જાણે છે અને તેનો ખોરાકમાં ઉપયોગ પણ કરે છે,ઘઉંની રોટલી હંમેશાથી આપણા દેશમાં ખવાય છે, ઘંઉ વિશે દરેકને માહિતી હશે જ ,પણ કદાચ તમે કાળઆ રંગના ઘઉં વિશએ ક્યારેય […]