1. Home
  2. Tag "LAHORE"

પાકિસ્તાન: ઈશનિંદાના આરોપમાં ભીડે મહિલાને ઘેરી, મહિલા પોલીસ અધિકારીએ આવી રીતે બચાવ્યો જીવ

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં ધર્મ અથવા પયગમ્બર હજરત મોહમ્મદના અપમાનના આરોપમાં કોઈ વ્યક્તિ પર ઉગ્ર ભીડનો હુમલો કોઈ નવી વાત નથી. રવિવારે લાહોરના અછરા બાજાર વિસ્તારમાં કેટલાક લોકોએ એક મહિલા પર ઈશનિંદાનો આરોપ લગાવતા તેને ઘેરી લીધી હતી. આ આક્રોશિત ભીડનો આરોપ હતો કે મહિલાએ જે કપડાં પહેર્યા હતા, તેના પર કુરાનની આયાતો લખેલી છે. પરંતુ પંજાબ […]

પાકિસ્તાનના લાહોરમાં હવાના પ્રદુષણનું સ્તર વધ્યું, લોકોને માસ્ક પહેરીને બહાર નીકળવા અપીલ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં, દેશના બીજા સૌથી મોટા શહેર લાહોરમાં ધુમ્મસ ખતરનાક સ્તરે વધી ગયું છે. પંજાબ પ્રાંતીય સરકારે લાહોર સહિત ત્રણ શહેરોમાં શાળાઓ, ઓફિસો, મોલ અને પાર્ક રવિવાર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં લાહોરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 400 ની આસપાસ છે. પંજાબમાં મેડિકલ સુવિધાઓ, કરિયાણાની દુકાનો અને ગેસ સ્ટેશન […]

હવે લાહોરથી દેખાશે ભારતનો ‘તિરંગો’,નીતિન ગડકરીએ વાઘા બોર્ડર પર ફરકાવ્યો દેશનો સૌથી ઉંચો ધ્વજ

દિલ્હી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુરુવારે પંજાબ પહોંચ્યા હતા. નીતિન ગડકરીએ અટારી વાઘા બોર્ડર પર દેશનો સૌથી ઉંચો તિરંગો ફરકાવ્યો હતો. અટારી બોર્ડર પર જયંતિ ગેટની સામે લગાવવામાં આવેલા આ ધ્વજ પાછળ 305 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પહેલા કર્ણાટકમાં દેશનો સૌથી ઉંચો ધ્વજ લહેરાતો હતો. અમૃતસર પહોંચતા ગડકરીનું એરપોર્ટ પર પંજાબના મંત્રીઓ […]

પાકિસ્તાનઃ લાહોરના અનારકલી બજારમાં બોમ્બ બ્લાસ્ટ, 5ના મોતની આશંકા

નવી દિલ્હીઃ આતંકવાદીઓ માટે સ્વર્ગ ગણાતા પાકિસ્તાનના લાહોરમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બની છે. લાહોરના અનારકલી બજારમાં એક બોમ્બ બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ હતી. આ બ્લાસ્ટમાં 5 વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે 20થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. સમગ્ર ઘટનામાં મૃત્યુઆંક વધવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર લાહોરમાં સૌથી વ્યસ્ત ગણાતા અનારકલી […]

હાફિજ સઇદના ઘર બહાર થયેલા વિસ્ફોટ પાછળ ભારતનો હાથ હોવાનો પાકિસ્તાનનો આરોપ

આતંકી હાફિજ સઇદના ઘર બહાર થયેલા વિસ્ફોટનો મામલો આ વિસ્ફોટ પાછળ ભારતનો હાથ હોવાનો પાકિસ્તાનનો આરોપ પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઇદ યૂસુફે આ આરોપ લગાવ્યો નવી દિલ્હી: ગત મહિને લાહોરમાં વર્ષ 2008ના મુંબઇ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ અને પ્રતિબંધિત આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઇદના ઘર બહાર થયેલા બોમ્બ વિસ્ફોટ પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ પાકિસ્તાનના […]

દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હી બીજા ક્રમાંકે

દુનિયાના સૌથી વધુ પ્રદૂષિત શહેરોની યાદી જાહેર આ યાદીમાં ટોચના દક્ષિણ એશિયાના જ ત્રણ શહેર યાદીમાં પહેલા ક્રમાંકે પાકિસ્તાનના લાહોર બાદ બીજા નંબરે દિલ્હીનો સમાવેશ યાદીમાં ત્રીજા ક્રમાંકે નેપાળની રાજધાની કાઠમાંડૂનો સમાવેશ ઇસ્લામાબાદ: દુનિયામાં સતત વધી રહેલા પ્રદૂષણ વચ્ચે સૌથી પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. દુનિયાના સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં પાકિસ્તાનના લાહોરને પ્રથમ […]

11 વર્ષના ભગતસિંહનો પત્ર, “દાદાજી સંસ્કૃતમાં 150માંથી 110 માર્ક્સ મળ્યા”

28 સપ્ટેમ્બરે શહીદ-એ-આઝમ ભગતસિંહની જયંતી 1918માં લખી હતી ભગતસિંહે પહેલી ચિઠ્ઠી પુસ્તકમાં નોંધાયેલા છે તમામ દસ્તાવેજ આઝાદીની લડાઈમાં નાની વયે પોતાના પ્રાણ દેશ મટે ન્યોછાવર કરનારા સરદાર ભગતસિંહની 28 સપ્ટેમ્બરે જયંતી છે. અંગ્રેજો વિરુદ્ધની લડાઈને અલગ સ્તર પર લઈ જવા, ઓછી વયે ફાંસી પર ચઢી જવું અને યુવાનોને પ્રેરીત કરવા માટે હંમેશા શહીદ-એ-આઝમને યાદ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code