લખીમપુર-બહેરાઇચ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યક્તિના મોત
લખનૌ, 18 મે 2026: ઉત્તર પ્રદેશના લખીમપુર-બહેરાઇચ નેશનલ હાઈવે પર સોમવારે સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે. એક બેકાબૂ ટ્રક અને મેજિક વાહન (પેસેન્જર વાહન) વચ્ચે થયેલી પ્રચંડ ટક્કરમાં 10 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ દર્દનાક અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકો મેજિક વાહનમાં સવાર હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે […]


