કચ્છના લખપતમાં થોડા દિવસના વરસાદમાં જ ડેમ થયા ઓવરફ્લો,નદીઓ બે કાંઠે વહેતી થઈ
રાજકોટ: હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ક્યાક જોરદાર તો ક્યાંક સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. આવામાં કચ્છના લખપતમાં વરસેલા વરસાદના કારણે સ્થાનિક ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ ગઈ છે. જાણકારી અનુસાર કચ્છ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરી છે. અહીંના લખપત તાલુકામાં 24 કલાકમાં 11 ઈંચ વરસાદ […]