ગુજરાતમાં લખપતિ દીદીની સંખ્યા 5 લાખને પાર, 10 લાખ મહિલાઓને બનાવશે આત્મનિર્ભર
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ2023માં ‘લખપતિ દીદી’ યોજના શરૂ કરવામાં આવી હતી, દેશમાં 2027 સુધીમાં3 કરોડ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો ઉદ્દેશ, મહિલાઓ કૃષિ, પશુપાલન, હસ્તકળા અને અન્ય સ્થાનિક ક્ષેત્રોમાં વ્યવસાય શરૂ કરી શકે છે ગાંધીનગરઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર દેશની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2023માં ‘લખપતિ દીદી’ યોજના શરૂ કરવામાં આવી હતી. 2027 સુધીમાં 3 કરોડ […]