1. Home
  2. Tag "Lakhtar Highway"

લખતરના મોઢવાણા નજીક હાઈવે પર ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો

અકસ્માતને લીધે હાઈવે પર બે કિમી સુધી ટ્રાફિક જામ સર્જાયો, ગ્રામજનોએ ટ્રેલરચાલકને ગંભીર હાલતમાં બહાર કાઢ્યો, બીજા અકસ્માતના બનાવમાં પીકવાને વૃદ્ધને અડફેટે લીધા સુરેન્દ્રનગરઃ લખતર-વિરમગામ સ્ટેટ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે લખતર તાલુકાના મોઢવાણા અને વણા વચ્ચે હાઈવે પર બ્લેક ટ્રેપ ભરેલા ડમ્પર અને લોખંડ ભરેલા ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રેલરના […]

લખતરના કડુ ગામ પાસે હાઈવે પર વહેલી પરોઢે ટ્રક પાછળ બાઈક અથડાતા ત્રણ યુવાનોના મોત

વઢવાણઃ સુરેન્દ્રનગર-વિરમગામ હાઇવે પર લખતરના કડુ ગામ પાસે વહેલી પરોઢે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક પર સવાર ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ત્રણેય યુવકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code