લખતર-વિરમગામ હાઈવે પર પોલીસે બેફામ ઝડપે દોડતા 11 ડમ્પરોને ડિટેઈન કર્યા
ઓવરલોડ અને નંબર પ્લેટ ન હોય એવા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કેટલાક ડમ્પરચાલકો પાસે લાયસન્સ પણ નહોતા પોલીસની કાર્યવાહીથી ડમ્પરચાલકોમાં ફફડાટ સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતરથી વિરમગામ જતા સ્ટેટ હાઈવે પર રેતી, કપચી ભરેલા ડમ્પરો બેફામ અને પૂરફાટ ઝડપે દોડતા હોવાથી અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. આથી લખતર પોલીસે બેફામ દોડતા ડમ્પરો સામે ડ્રાઈવ કરીને 6 ડમ્પરો […]